ફેશન મંત્રઃ તમારા ટ્રેડિશનલ લુકને નિખારશે પોટલી બેગ્સ

કોઇ પણ ટ્રેડિશનલ લુક ફક્ત પરંપરાગત આઉટફિટથી જ કમ્પ્લીટ નથી બનતો. આ માટે મેચિંગ જવેલરી અને અન્ય એક્સેસરીઝની પણ એટલી જ જરૂરી છે. જ્યારે કોઇ પ્રસંગમાં જઇએ ત્યારે મોબાઈલ અથવા જરૂરી વસ્તુઓ મૂકવા માટે પર્સ હોવું જરૂરી છે. એમાં આપણે ડિઝાઈનર ક્લચ અને...

તમારા ચહેરાને ચમકાવો ઘરગથ્થુ સામગ્રીથી

જોબ અને ઘરકામ એમ ડબલ ડ્યુટીની વ્યસ્તતાના કારણે ઘણી વખત મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ તરફ પૂરતું ધ્યાન આપી શકતી નથી. આના કારણે ઘણી વખત ચહેરો ઝંખવાઇ જતો હોય છે. જોકે કેટલાક ફેસપેક એવા છે જેનો તમે ઘરેબેઠાં અને નિયમિત ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં...

યુક્રેનના ઓડેસનાની વતની ૩૫ વર્ષીય એલેના ક્રાવચેન્કો તેના બે મીટર લાંબા સોનેરી વાળ માટે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. 

મુંબઈમાં જન્મેલી ભારતીય ધ્વનિ કોઠારી મિસ ઈંગ્લેન્ડની સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે અને ૨૭ ઓગસ્ટે આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં તે સરેનું પ્રતિનિધિત્વ કરશે. ધ્વનિના...

પશ્ચિમ અફઘાનિસ્તાનના જેનદેહ જાન જિલ્લાની નાદિયા સહિત અનેક મહિલા શિક્ષિકાઓ અને યુવતીઓ પોતાના ભવિષ્યને લઇને ચિંતિત છે. અમેરિકાની સેના ઉચાળા ભરી રહી છે અને...

વર્તમાન સમયમાં સૌંદર્યની પરિભાષા બદલાઈ રહી છે. સૌંદર્ય માટેનો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે. ચહેરા પર તો માસ્ક લગભગ ફરજીયાત બની ગયો છે ત્યારે આંખોના સૌંદર્યનું...

મોદીના પ્રધાનમંડળમાં વીમેન્સ પાવરમાં વધારો જોવા મળ્યો છે. મોદીના ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં દર સાત પ્રધાને એક મહિલા પ્રધાન જોવા મળે છે. આમ મોદી કેબિનેટમાં...

યુક્રેન રશિયાની ગુલામીમાંથી આઝાદીના ૩૦મા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે આર્મીમાં મહિલા સૈનિકોને ઊંચી હિલવાળા સેન્ડલ પહેરીને પરેડ કરાવાતાં વિવાદનો...

કેરળના વાયનાડ અને તેની આસપાસના વિસ્તારના લોકો ૬૪ વર્ષીય કે.પી. રાધામણીને ‘વોકિંગ લાઇબ્રેરિયન’ નામે ઓળખે છે. આ ઉપનામને એકદમ સાર્થક કરતું કામ કરતાં રાધામણી...



to the free, weekly Gujarat Samachar email newsletter