સલીમ-જાવેદનું દોસ્તાના

સલીમ-જાવેદ શબ્દ નામ પડે એટલે આંખ સામે આંખમાંથી ગુસ્સો વરસાવતો, ગુંડાઓની ટોળી પર ઝનૂનભેર તૂટી પડતો અને યાદગાર સંવાદોથી છવાઈ જતો એંગ્રી યંગ મેન એટલે કે અમિતાભ બચ્ચન નજર સામે દેખાય.

રશ્મિકા-વિજય દેવરકોંડાઃ સંબંધ પરથી પરદો ઉઠ્યો

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ડેટિંગ કરી રહ્યા હોવાની લાંબા સમયથી અફવા તો હતી, પણ હવે તેને સમર્થન મળ્યું છે. હાલમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી ‘વાંગા’ ફિલ્મ એનિમલના પ્રચારમાં વ્યસ્ત છે. તેવામાં રણબીર કપૂરે રશ્મિકા...

ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ના અભિનેતા દેવ પટેલ અને હોલિવૂડની જાણીતી અભિનેત્રી નિકોલ કિડમેન ‘લાયન’ ફિલ્મમાં સાથે કામ કરશે.

એક જમાનાની હિન્દી ફિલ્મોની ગ્લેમરસ, બોલ્ડ અને બિન્ધાસ્ત અભિનેત્રી ઝીન્નત અમાન ફરીથી ચર્ચામાં છે. ૧૯ નવેમ્બરે તેણે પોતાનો ૬૩મો જન્મદિન ઉજવ્યો હતો.

દક્ષિણ ભારતમાં જાણીતા અને હવે હિન્દીમાં પણ એક સફળ ફિલ્મ આપનારો ધનુષ હવે નવી તમિળ ફિલ્મમાં બ્રિટિશ મોડેલ અભિનેત્રી એમી જેકશનની સાથે દેખાશે. દિગ્દર્શક વેલરાજની ‘વેલા ઇલ્લા પથ્થારી’ (વીઆઈપી) ફિલ્મ બાદ આ ૩૨ વર્ષીય અભિનેતાની ‘રાંઝણા’ પછીની બીજી ફિલ્મ...

૧૪૯ ફિલ્મોમાં અભિનય આપનાર દેવેન વર્મા (૭૮)નું બીજી ડિસેમ્બરે મોડી રાત્રે પૂણેની હોસ્પિટલમાં હાર્ટએટેકથી નિધન થયું છે. તેમની કિડની પણ ફેઈલ થઈ ગઈ હતી.

લોકસભાની ગત ચૂંટણી પછી અભિનેતામાંથી સાંસદ બનેલા ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી છે.

સંજય દત્તે જેલમાં જતાં પૂર્વે પૂરી કરેલી આ છેલ્લી ફિલ્મ એટલે ‘ઉંગલી’. હવે તે જેલમાંથી બહાર આવ્યા પછી જે ફિલ્મ કરશે તેમાં જોવા મળશે. અભય (રણદીપ હૂડા), માયા (કંગના રાણાવત), ગોટી (નીલ ભૂપાલમ્) અને કલીમ (અંગદ બેદી) ચાર મિત્રો છે. અભય ક્રાઇમ-જર્નલિસ્ટ...

કોઇ વ્યક્તિની કારકિર્દી જે તે ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી હોય તેને છોડવાનું વિચારી શકે ખરી? કદાચ નહીં. જોકે આ વાત સોનાક્ષીને લાગુ પડતી નથી. અત્યારે સફળતાના આસમાનને આંબતી ‘દબંગ ગર્લ’ સોનાક્ષી સિંહા માટે ફિલ્મો-અભિનય મહત્ત્વનું નથી.

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે ઇશનિંદાના એક કેસમાં અભિનેત્રી વીણા મલિકને દોષિત ઠરાવીને ૨૬ વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે વીણાની સાથે તેના પતિ અને...

દેશવિદેશમાં ‘ભજન સમ્રાટ’ તરીકે જાણીતા અનુપ જલોટાનાં પત્ની મેધા (૫૯)નું સોમવારે અમેરિકામાં હૃદય તથા કિડનીના ટ્રાન્સપ્લાન્ટ પછી લીવર ફેલ થવાથી અવસાન થયું...to the free, weekly Gujarat Samachar email newsletter