પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

યજમાન ભારતે પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટમાં સોમવારે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપીને 3-1ની સરસાઈ સાથે શ્રેણીવિજય નક્કી કર્યો છે. આ સાથે જ ભારતે...

કેન્યાના 24 વર્ષીય મેરેથોન વિશ્વ વિક્રમધારક દોડવીર કેલ્વિન કિપ્ટુમને સગાંસંબંધી, મિત્રો અને સાથી એથ્લીટ્સ દ્વારા શુક્રવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. કેલ્વિન...

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં ફરી પારણું બંધાયું છે. ચાહકોમાં ‘વિરુષ્કા’ તરીકે જાણીતી આ બેલડીએ મંગળવારે જાહેરાત કરી હતી...

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચમાં ભારતે 434 રનના જંગી માર્જિનથી જીત મેળવી છે. ઈંગ્લેન્ડના બહુચર્ચિત બેઝબોલ બેટિંગનું સુરસુરિયું કરવાની...

ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટેસ્ટમાં કેરિયરની પહેલી બેવડી સદી ફટકારી હતી. તેણે શનિવારે આ સિદ્ધિ મેળવી હતી....

બુમરાહ અને અશ્વિનના પેસ અને સ્પિન સામે ઝૂકી પડતા ભારતે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 106 રનથી પરાજય આપીને પાંચ ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબર કરી છે. ઇંગ્લેન્ડને...

પાકિસ્તાની ક્રિકેટ શોએબ મલિક અને ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના લગ્નજીવનનો અંત આવી ગયો છે. શોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter