પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2026 થકી વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે £50,000નું ફંડ એકત્ર કરાયું

નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે ગુરુવાર 2 જુલાઈ 2026ના રોજ યોજાએલા 14મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2026 દરમિયાન વન કાઈન્ડ એક્ટ - One Kind Act ચેરિટી માટે 50,000 પાઉન્ડનું વિક્રમજનક ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં...

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી યાસ્તિકા કહે છેઃ પિક્ચર અભી બાકી હૈ...

પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે’. વડોદરાની યાસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર...

ભારત, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેમાં સિરીઝ બાદ આઈસીસી દ્વારા ટી૨૦ની રેન્કિંગ જાહેર કરાઇ છે, જેમાં ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલે નવ સ્થાનના ફાયદા સાથે ત્રીજો...

ઓપનર રોહિત શર્માની ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજી સદી અને વિરાટ કોહલીના ૪૩ રનની મદદથી ભારતીય ટીમે યજમાન ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની...

ક્રિકેટની એક વેબસાઈટ દ્વારા ૧૯૯૩થી ૨૦૧૮ના વર્ષ દરમિયાનના ખેલાડીઓના પ્રદર્શનને આધારે સર્વશ્રેષ્ઠ વન-ડે પ્લેઈંગ ઈલેવન જાહેર કરાઈ છે. ઈયાન ચેપલ, સંજય માંજરેકર, જ્હોન રાઈટ, ડેવ વ્હોટમોર, માર્ક નિકોલસની પેનલ દ્વારા આ ટીમ પસંદ કરાઈ છે. 

વિકેટકીપર જોશ બટલર (અણનમ ૧૧૦) અને આદિલ રશીદ (૨૦ રન) વચ્ચે નવમી વિકેટ માટે નોંધાયેલી ૮૧ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડેમાં પણ ઓસ્ટ્રેલિયાને એક વિકેટે પરાજય આપી પાંચ મેચની સિરીઝ ૫-૦થી જીતી લીધી છે. 

ચેન્નઈનો ૧૨ વર્ષ અને ૧૦ મહિનાનો આર. પ્રાગનાન્ધાએ વિશ્વનાં બીજા નંબરનાં ચેસની રમતનાં ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ મેળવી છે. માત્ર ત્રણ મહિનાના અંતરના લીધે તે વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનવાનો ઈતિહાસ સર્જતા રહી ગયો છે.

વર્લ્ડ ઓફ સ્પોર્ટસમાં વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ કમાણી કરતાં ટોચના ૧૦૦ સુપરસ્ટાર સ્પોર્ટસ પર્સન્સની યાદીમાં ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન અપાયું છે....

મેચ-ફિક્સિંગમાં કથિત સંડોવણી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ આઈપીએલમાં પરત ફરેલી ચેન્નઈ સુપર કિંગ્સે પુનરાગમન સાથે જ શાનદાર પ્રદર્શન કરતાં ત્રીજી વખત...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ફરીથી સ્વતંત્ર ચેરમેન બનાવાયા છે. 

આઈપીએલ-૧૧માં રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફમાં પ્રવેશવા માટે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે ફોર્મમાં રહેલા બેટ્સમેન જોશ બટલર અને બેન સ્ટોક્સ ટીમનો સાથ...



to the free, weekly Gujarat Samachar email newsletter