હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

ભારતીય ટીમના કોચ તરીકે વરાયેલા રવિ શાસ્ત્રીની સેલરી અંગેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી. જોકે તેને સાતથી સાડ સાત કરોડ રૂપિયા વાર્ષિક પગારની ઓફર કરાય...

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ૬૯ રન કરતાં જ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી પ્રથમ ખેલાડી બની છે. મિતાલીએ ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર શાર્લોટ એડવર્ડને પાછળ રાખી આ સિદ્ધિ...

ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરેએ નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશીપના ઓપન વિભાગમાં નિર્ણાયક વિજય સાથે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ...

અફઘાનિસ્તાનના શફિકુલ્લાહ શફકે ટી૨૦ ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કરતાં ૭૧ બોલમાં ૨૧૪ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે ૧૫ બાઉન્ડ્રી અને ૨૧ સિક્સર ફટકારી હતી. શફિકુલ્લાહ સ્થાનિક ટી૨૦ ટૂર્નામેન્ટમાં ખતીજ ક્રિકેટ એકેડમી તરફથી રમતા આ સ્કોર કર્યો હતો.

ઓડીસાના ભુવનેશ્વરમાં યોજાયેલી ૨૨મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયશીપમાં ભારતે શાનદાર દેખાવ કરતાં ૧૨ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં ટોચનો ક્રમ મેળવ્યો હતો. ચીનની ટીમ ૮ ગોલ્ડ સાથે ૨૦ મેડલ જીતીને બીજા ક્રમે રહી હતી. 

કેપ્ટન કોહલીની વિક્રમી સદીની મદદથી ભારતે સાત જુલાઇએ રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વિન્ડીઝે નવ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૩૬.૫ ઓવરમાં...

ડરહામ કાઉન્ટી ક્રિકેટ ક્લબના માળખામાં ફેરફારના ભાગરુપે બે નવા ડિરેક્ટરની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત બિઝનેસમેન પોલ વૂલસ્ટોન અને નયનેશ...

ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન લ્યૂક રોન્કીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ૨૨ જૂને આ જાહેરાત કરી હતી. રોન્કીએ ૨૦૦૮થી ૨૦૦૯ દરમિયાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ તરફથી ચાર વન-ડે અને ત્રણ...

ક્રિકેટની રમત થતી થકી આવકની વહેંચણીને લઈ છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે થયેલી સહમતી બાદ નવા રેવન્યૂ...



to the free, weekly Gujarat Samachar email newsletter