પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન લ્યૂક રોન્કીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ૨૨ જૂને આ જાહેરાત કરી હતી. રોન્કીએ ૨૦૦૮થી ૨૦૦૯ દરમિયાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ તરફથી ચાર વન-ડે અને ત્રણ...

ક્રિકેટની રમત થતી થકી આવકની વહેંચણીને લઈ છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે થયેલી સહમતી બાદ નવા રેવન્યૂ...

જોની બેરિસ્ટોરના અણનમ ૬૦ રનની મદદથી ઇંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝની પ્રથમ ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકાને આસાનીથી નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સાઉથ...

ગયા રવિવારે રજાનો દિવસ અને બર્મિંગહામ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે ચેમ્પીયન ટ્રોફીની ક્રિકેટ મેચ યોજાઇ હતી એટલે બન્ને દેશોના ક્રિકેટ ચાહકો બર્મિંગહામના એજબસ્ટન...

ટીમ ઇન્ડિયાએ રવિવારે એજબસ્ટન મેદાનમાં રમાયેલી મેચમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૧૨૪ રને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતે...

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામમાં રમાયેલી સૌપ્રથમ મેચમાં વિજય માલ્યા સ્ટેડિયમમાં હાજર હોવાની તસવીરો ટ્વીટર પર વહેતી થઈ...

એજબસ્ટન ગ્રાઉન્ડમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચનો પ્રારંભ થયો તે પહેલાં તહરિક-એ-કાશ્મીર યુકે નામના પાકિસ્તાન પ્રેરિત જૂથ દ્વારા કાશ્મીરની આઝાદી માટે...

ભારતનો બેડમિન્ટન ખેલાડી બી. સાઇ પ્રણિત થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. ટૂર્નામેન્ટમાં ત્રીજા ક્રમાંકિત પ્રણિતે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઇન્ડોનેશિયાના...

ભારતની ઓલરાઉન્ડર ક્રિકેટર હરમનપ્રીત કૌર બિગ બેશ લીગ રમતમાં ઈતિહાસ રચ્યાં બાદ હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા યોજાનારી ‘કિયા સુપર લીગ’માં...

આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપનારા કુણાલ પંડ્યા ક્રિકેટના મેદાનમાં તેના દેખાવના કારણે સમાચારમાં છે તો મેદાન બહાર તેની ગર્લફ્રેન્ડના...



to the free, weekly Gujarat Samachar email newsletter