હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે ભારતીય ટીમમાં 'મિ. ડિપેન્ડેબલ'નું સ્થાન કોણ લેશે તેની સામે પ્રશ્નાર્થ હતો. જોકે, ભારતને દ્રવિડના...

અમદાવાદની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈએ બહામાસમાં ચાલી રહેલા યૂથ કોમનવેલ્થ ગેમ્સમાં ગર્લ્સ સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે....

ભારતની સ્ટાર શોટપુટર એથ્લીટ મનપ્રીત કૌર આવતા મહિને લંડનમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ ગઈ છે. બે જ દિવસમાં બીજી વખત તે પ્રતિબંધિત...

સાઉથ આફ્રિકાએ યજમાન ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટ મેચમાં ૩૪૦ રનથી કચડી નાખી ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૧-૧ની બરાબરી કરી છે. પ્રથમ ઇનિંગમાં ૫૪ રન અને બીજી ઇનિંગમાં...

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમેરે કહ્યું છે કે, મારા મતે હાલ વિશ્વનો શ્રેષ્ઠતમ બેટસમેન વિરાટ કોહલી છે. અન્ય બેટ્સમેનોનો દેખાવ સારો હશે, જોકે હું વ્યક્તિગત...

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને કાઉન્ટી કલબ નોટિંગહામશાયરના ઓપનર માઇકલ લંબે ક્રિકેટને અલવિદા કર્યું છે. ૩૭ વર્ષીય માઇકલ લંબ ઘૂંટણની ઈજાથી પરેશાન હોવાથી તેણે...

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર પીટર ડૂહાનનું ૫૬ વર્ષની વયે મોટોર ન્યૂરોન ડિસીસની ગંભીર બીમારી સામે નવ સપ્તાહ ઝઝૂમ્યા બાદ અવસાન થયું છે. ડૂહાને ૧૯૮૯ના...

ઇંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ટીમ માટે હાથવેંતમાં જણાતો વિજય છીનવી લઇને આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. ૧૨ વર્ષ પછી ફાઇનલમાં...

છઠ્ઠી વાર્ષિક ટુર્નામેન્ટ પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વારા તેમની પસંદગીની ચેરિટી ‘One Kind Act!’ માટે ૨૧,૫૪૨ પાઉન્ડનું વિક્રમી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું...

ટેનિસ વિશ્વના મહાન ખેલાડી સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે એવી અનોખી સિદ્ધિ મેળવી છે, જે ૧૪૦ વર્ષના વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કોઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter