હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

સાતમી એશિયન વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 'સુપરમોમ' એમ સી મેરી કોમે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં સાઉથ કોરિયાની કિમ હ્યાંગને પરાસ્ત કરી હતી. એશિયન...

કેપ્ટન વિરાટ કોહલીએ ‘અંગત કારણ’થી ડિસેમ્બરમાં શ્રીલંકા સામે રમાનારી મેચમાં રમવાથી બ્રેક માગ્યો છે. વિરાટ કોહલીની આ માગણીને ધ્યાનમાં રાખીને જ પસંદગીકારોએ...

ભારતીય ટીમે એશિયા કપ મેન્સ હોકી ટૂર્નામેન્ટની રોમાંચક ફાઈનલમાં મલેશિયાને ૨-૧થી હરાવીને ટાઇટલ જીતી લીધું છે. આ સાથે જ ભારત ૧૦ વર્ષ બાદ ફરી એક વખત એશિયા...

દારૂ પીને જાહેરમાં મારામારી કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હોવા છતાં ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ નીતિમત્તા નેવે મૂકીને બેન સ્ટોક્સને એશિઝ...

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ સુપર લીગ ટ્વેન્ટી૨૦માં ફિક્સિંગ કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ખાલીદ મસૂદ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. 

એશિયન ગેમ્સ ૨૦૧૪ની વિમેન્સ રિલેમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્પ્રિન્ટર પ્રિયંકા પવાર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતાં તેના આઠ વર્ષનો પ્રતિબંધ લદાયો છે. પ્રિયંકાને હૈદરાબાદમાં...

ન્યૂઝીલેન્ડે આવતા મહિને ભારતમાં રમાનારી ત્રણ વન-ડેની સિરીઝ માટે નવ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે જ્યારે બાકીના છ ખેલાડી હાલ ભારતમાં રમતી ન્યૂઝીલેન્ડ-એ ટીમમાંથી...

રોહિત શર્મા (૭૧) અને અજિંક્ય રહાણે (૫૫)ની પ્રથમ વિકેટ માટે શતકીય ભાગીદારી બાદ હાર્દિક પંડયાની આક્રમક અર્ધી સદી (૭૮)ની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી...

મોઇન અલીની તોફાની સદી (૧૦૨) બાદ લિયામ પ્લેન્કેટે ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે રવિવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૨૪ રને હરાવીને પાંચ...

શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ચમારા સિલ્વા પર વર્ષના પ્રારંભે ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન કથિત મેચ ફિક્સિંગ બદલ તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિ પર બે વર્ષ માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter