TOIEC મેટર્સ અને હ્મુમન રાઈટ્સ ક્લેઈમ્સ

ગઈ તા.૨૬-૨૭ જૂન ૨૦૧૮ના રોજ Khan & Ors v SSHD [2018] EWCA Civ 1684ની સુનાવણી થઈ ત્યારથી TOIEC મેટર્સમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ સુનાવણી હોમ ઓફિસ અને એપેલન્ટ (અપીલ કરનાર) બન્નેની રજૂઆત સાંભળીને તેના પર સંમત થવા માટે હતી.

ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચહેરો બદલાઇ રહ્યો છેઃ દેશભરમાં ફેલાયું છે ૫૫ લાખ કિમીનું રોડ નેટવર્ક

થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન...

ચોવીસ વર્ષનો માત્ર બારમા ધોરણ સુધી ભણેલો ગુજરાતી યુવાન ૨૦૦૨માં હોંગકોંગ આવ્યો. નામ હતું સુરેશ ઘેવરિયા. સુરેશનું વતન હજાર માઈલ દૂર રહી ગયું તેમ અહીં નામ...

ભક્તિબા સેવા, નિડરતા અને ત્યાગની ત્રિવેણી. પતિ દરબાર ગોપાળદાસ દેસાઈ ત્રણ ગામના રાજવી. ૧૯૨૨માં અંગ્રેજ સરકારે જાગીર જપ્ત કરી. સાંકળીના દરબાર ગઢનો કબજો સરકારી...

અમે છીએ દરિયો અમને અમારું કૌશલ ખબર છેજે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઈશુ. આ પંક્તિ ડો. બાબાસાહેબ આંબેડકરના વ્યક્તિત્વને યથાતથ્ બયાન કરે છે. બાબાસાહેબ...

બાબાસાહેબ જીવનસંઘર્ષનું પ્રતીક છે. તેઓ એક એવા ઉચ્ચ કોટિના નેતા હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારતના કલ્યાણમાં સમર્પિત કર્યું હતું. તેમાં પણ ખાસ કરીને ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે નબળા હતા. તેમને આ અભિશાપમાંથી મુક્ત કરવાનો ડો. આંબેડકરના જીવનનો...

મોઝામ્બિકમાં એક જમાનામાં પોર્ટુગીઝ શાસન. એના પાટનગર મપુટુમાં કેટલાય ગુજરાતી ધંધાદારી સારી મિલકતો ધરાવે છે, એમાંના એક છે અશ્વિન પંડ્યા. હજી હમણાં જ જીવનના...

ખેલાડીઓ પરની ધનવર્ષા બાદ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કારણે ચર્ચામાં રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની દસમી સિઝનનો બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં આઠ ફ્રેન્ચાઈઝીના...

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા મધર્સ ડેની ઉજવણી નિમત્તે લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે રવિવાર, ૨૬ માર્ચના રોજ સમી સાંજે સર્વે માતાઓ પ્રતિનું...to the free, weekly Gujarat Samachar email newsletter