સમજણ વિના રે

નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...

વડોદરા ડાઈનેમાઈટ કેસ, ફર્નાન્ડિઝ અને બે ગુજરાતી પત્રકારો

કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...

લંડનઃ જગવિખ્યાત સેલિબ્રિટી અને આંતરરાષ્ટ્રીય રમતવીરો તેમના ખાસ અંગ માટે તોતિંગ રકમનો વીમો ઉતારતા હોય છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ કોઈ વ્યક્તિની જીભનો ૯.૫ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવે તો? બ્રિટનની ખ્યાતનામ કંપની ટેટલી ટીએ તેના ટી-બ્લેન્ડર...

મોસ્કોઃ તમે પ્લેન ટેઇક-ઓફ્ફ થવાની રાહમાં સીટબેલ્ટ બાંધીને બેઠા હો અને અચાનક પાઇલટ એનાઉન્સ કરે કે પ્લેનની બ્રેક જામ થઇ ગઇ હોવાથી તમારે પ્લેનમાંથી નીચે ઉતરીને તેને ધક્કો મારવો પડશે તો?! તમને કદાચ માન્યામાં નહીં આવે પણ રશિયામાં આવી જ ઘટના બની છે. રશિયાના...

બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter