ફોર્બ્સની Next 1000ની યાદીમાં ભારતીય અમેરિકન આંત્રપ્રિન્યોર્સ સામેલ

ફોર્બ્સ મેગેઝિનના  લિસ્ટના ભાગરૂપે દેશના ઘણાં ભારતીય અમેરિકન અને સાઉથ એશિયન અમેરિકન બિઝનેસ હેડનું સન્માન કરાયું હતું.  મેગેઝિને નોંધ્યું હતું કે  નાના બિઝનેસીસની દ્રષ્ટિએ અમેરિકા સમૃદ્ધ છે. આ એંત્રપ્રિન્યોરલ હિરોઝને રોશનીમાં લાવવા માટે ફોર્બ્સ...

૪૦૦ અતિ ધનવાન અમેરિકનોમાં જય ચૌધરીએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું

 ફોર્બ્સની ૪૦૦ અતિધનાઢ્ય અમેરિકનોની યાદી પ્રમાણે ZScaler ના સ્થાપક જય ચૌધરી ૧૬.૩ બિલિયન ડોલરની સંપતિ સાથે સૌથી ધનવાન ભારતીય અમેરિકન છે. આ યાદીમાં સાત ભારતીય અમેરિકનો અને એક પાકિસ્તાની અમેરિકને સ્થાન મેળવ્યું હતું. તેમાં એંત્રપ્રિન્યોર અને વેન્ચર...

અમેરિકાના પૂર્વ સાંસદ તુલસી ગાબાર્ડે બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ પર થતાં અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એક વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં તેમણે ૧૯૭૧થી બાંગ્લાદેશમાં હિન્દુઓની જે સ્થિતિ છે તેના વિશે ચિંતા વ્યક્ત કરીને વિશ્વના તમામ નેતાઓને...

હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી અને તેના સાથીઓની છેતરપિંડીના આરોપો રદ કરવાની અરજી ન્યૂયોર્કની એક કોર્ટે ફગાવી દેતાં તેને વધુ એક આંચકો લાગ્યો છે. અમેરિકાની ફાયર સ્ટાર ડાયમંડ, ફેન્ટસી ઈન્કોર્પો તેમજ એ.જૈફ એમ ત્રણ કંપનીના કોર્ટે નિયુક્ત કરેલા ટ્રસ્ટી...

અમેરિકાની નવી ટ્રાવેલ પોલિસી હેઠળ જે દેશ કોવિડ - ૧૯માંથી બહાર આવી ગયો હોય અને તે પછી બે ડોઝ ધરાવતી વેક્સિનનો એક જ ડોઝ લીધો હશે એવા આંતરરાષ્ટ્રીય પ્રવાસીને દેશમાં પ્રવેશ નહીં મળે. ફ્રાન્સ અને ઈયુના દેશોમાં આ ધોરણને ફુલ્લી વેક્સિનેટેડ તરીકે ઓળખવામાં...

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ કોલિન પાવેલનું કોરોનાના કારણે નિધન થયું છે. તેમના પરિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મનાહિતી આપી હતી. તેમણે અમેરિકાના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. તેઓ પ્રથમ અશ્વેત...

યુએસ એફડીએ અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્ય કોરોના રસીના બંને ડોઝ લેનારા ભારતીયો ૮ નવેમ્બરથી અમેરિકાનો પ્રવાસ કરી શકશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, કોરોના રસીના બંને ડોઝ લેનારા વિદેશી પ્રવાસીઓ પર લદાયેલા પ્રવાસના નિયંત્રણો ૮ નવેમ્બરથી...

ફોર્બ્સ મેગેઝિનના  લિસ્ટના ભાગરૂપે દેશના ઘણાં ભારતીય અમેરિકન અને સાઉથ એશિયન અમેરિકન બિઝનેસ હેડનું સન્માન કરાયું હતું.  મેગેઝિને નોંધ્યું હતું કે  નાના...to the free, weekly Gujarat Samachar email newsletter