વિશ્વ વિરાસત સપ્તાહ પ્રસંગે ગ્રંથ લોકાર્પણ

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગર દ્વારા ‘વિશ્વ વિરાસત સપ્તાહ’ની કવિશ્વર સ્મારક ખાતે ઉજવણી કરાઇ હતી.

LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કેમ્પ

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.



to the free, weekly Gujarat Samachar email newsletter