•એપ્રિલ ૨૦૨૧માં હવે પશ્ચિમ બંગાળના રાઈટર્સ બિલ્ડિંગને કબજે કરવાની ભાજપની આખરી નેમ • નરેન્દ્ર મોદીના વ્યૂહકાર રહેલા પ્રશાંત કિશોર અને જેએનયુવાળા કોમરેડ કનૈયાની ખાસ્સી સક્રિયતા • ચૂંટણી જીતવા માટે સમાધાનો થકી વિપક્ષની હવા કાઢવાની વેતરણમાં જોવા મળતો સત્તામોરચો • કોંગ્રેસના યુપીએ કે ભાજપના એનડીએ મોરચામાં કાયમ પ્રધાનપદું જાળવતા રામવિલાસ પાસવાન
અતીતથી આજ
Block: Site: Subtree Block
• અફઘાનિસ્તાન મુદ્દે ખુલ્લેઆમ પાકિસ્તાનને અનુકૂળ કરાર કરી અમેરિકાએ જાત બતાવી • હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ અને મોટેરામાં ‘હાઉડી ટ્રમ્પ’ નવેમ્બરની ચૂંટણી જીતવાના જ ખેલ.
• દેશના મુખ્ય ન્યાયાધીશોમાં નોખાપણું • ‘કૂલિંગ પીરિયડ’ પૂર્વે નિયુક્તિનો પ્રશ્ન • કોંગ્રેસી મુખ્ય પ્રધાનના બંને પુત્રોની વરણ
વિદ્યાર્થીમાનસમાં અનિશ્ચિતતાની સાથે કોરોના વાઇરસ પરિવારજનોને આભડી જવાની ભીતિ સવિશેષ
• સરદાર પટેલનું નામ વટાવનારા રાજનેતાઓ એમના આદર્શોનું ચોગળું આચરણ કરી બતાવે એટલી અપેક્ષા • તેલંગણ અને મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન-પ્રધાનો અને અધિકારીઓએ સ્વૈચ્છિક પગારકાપ અમલી કરી બતાવ્યો • સ્વૈચ્છિક પગારકાપના આગ્રહી વલ્લભભાઈના નિધન પછી ય શાસકો-અધિકારીઓએ એનો અમલ કર્યો હતો
• ગાંધીજી કે સરદાર પટેલને નોબેલ પારિતોષિક કે ભારતરત્ન મળે કે ના મળે એની ખેવના નહોતી • બિરલાએ પૂછ્યું: ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરીશુંને? સરદાર કહે: ‘હિંદુરાષ્ટ્ર પાગલોં કા ખયાલ હૈ.’ • ગાંધીજી સાથે મતભેદો પછી પણ નેતાજી સુભાષચંદ્ર બોઝે તો મહાત્માને રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા • સરદારની ભવિષ્યવાણી હતી કે પાકિસ્તાન બન્યું તો ખરું, પણ એ ભવિષ્યમાં ભારત સાથે મળી જશે
નેહરુને હિંદી-ચીની ભાઈ-ભાઈમાં વિશ્વાસ હતો, સરદાર પટેલને તિબેટને ગપચાવનાર ચીનની આંખોમાં રમતાં સાપોલિયાં અને એના દુષ્ટ ઈરાદા દેખાતા હતા
• આદિવાસી માટેના અનુસૂચિ ક્ષેત્રમાં પણ ઇન્દિરા સાહની ચુકાદાની ૫૦ ટકા અનામતની મર્યાદા પાળવી પડે • સમતા જજમેન્ટ પછી આંધ્ર-તેલંગણ અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી દેશભરમાં અજંપાનો માહોલ • કેન્દ્ર સરકારે બંધારણ સુધારો કરીને ૧૦ ટકા અનામત વધાર્યાનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા હેઠળ છે • તમિળનાડુમાં ૮૦ ટકા અને મોટા ભાગનાં રાજ્યોમાં ૫૦ ટકા કરતાં વધુ અનામતના અમલ બાબત નવી મૂંઝવણ
• મુખ્ય પ્રધાન શિવરાજસિંહે સરકારનું વિસ્તરણ કર્યા પછી પણ ભાજપી ધારાસભ્યોમાં અસંતોષ • ગ્વાલિયરના ‘મહારાજ’ જ્યોતિરાદિત્ય દુઃખી, ૨૪ બેઠકોની પેટા-ચૂંટણી સુધી મૌનવ્રત જાળવશે • નિવૃત્ત બ્યૂરોક્રેટ જયશંકરને સ્થાને મોવડીમંડળમાં હવે વિદેશ પ્રધાનપદે સિંધિયાનું બોલાતું નામ • નવ-નવ વાર સાંસદ રહેલા કમલ નાથને ફરીને ભોપાલમાં કોંગ્રેસની સરકાર રચવાની આશા
• શ્યામજી કૃષ્ણવર્માના ઇન્ડિયા હાઉસમાં સાવરકરને મહાત્મા પહેલી વાર ઓક્ટોબર ૧૯૦૬માં મળ્યા • ઈતિહાસપુરુષોના વૈચારિક વારસાના જતનને બદલે એમના નામને વટાવવાની રાજકીય કવાયતો • વર્ષ ૧૯૦૯માં સાવરકરના વ્યાખ્યાનના અધ્યક્ષપદ પછી ગાંધીજીએ જહાજમાં ‘હિંદ સ્વરાજ’ લખ્યું • રાષ્ટ્રપિતાએ વિ.દા.ની ‘આંદામાનમાં તપશ્ચર્યા’ને વખાણી, ટિળકનું જન્મગ્રામ રત્નાગિરી ‘તીર્થક્ષેત્ર’
