Search Results

Search Gujarat Samachar

વર્ષોના અબોલા પછી શાહરુખ ખાન અને સલમાન ખાનની મિત્રતા પાછી બંધાઈ હતી. આ બંનેની પુનઃમૈત્રીને બે વર્ષ થવા આવ્યા છે અને દોસ્તી વધુ ગાઢ બનતી દેખાઈ રહી છે. તાજેતરમાં...

મૂળ ધર્મજના હાલ લંડન સ્થાયી થયેલા નલિનીબહેન પટેલની લંડનની સટન બરોના ડેપ્યુટી મેયર પદે વરણી કરાઇ છે. તેઓ ૨૦૧૪માં સટનમાં યોજાયેલી ચૂંટણીમાં કાઉન્સિલર તરીકે...

સંમેલનો, સભાઓ, મેળાવડાઓ, પરિસંવાદો, ગોષ્ઠી, ઉત્સવો, પારાયણ, કથા, કવિ સંમેલનો, સાહિત્યિક કાર્યક્રમો, સંગીત સંધ્યાઓ, નાટકો, અભ્યાસ વર્ગો... અત્યારે ગુજરાતમાં...

ભારતીય હવાઈદળ દ્વારા સૌ પ્રથમવાર ઔપચારિક રીતે મહિલા પાઈલટ તરીકેનું કમિશનિંગ મેળવવામાં દેશની અવની ચતુર્વેદી, ભાવના કાંત અને મોહના સિંઘને સફળતા મળી છે. સંરક્ષણ...

કાશ્મીર ઘાટીની પહેલી મહિલા આઈએએસ એટલે ડો. રુવેદા સલામ. તેમણે બબ્બે વખત યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. રુવેદાનો જન્મ, ઉછેર અને શિક્ષણ કાશ્મીરના કિશ્તવાડામાં...

‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ માટે રાજ્યોના રેન્કિંગની યાદી બીજી વખત જાહેર થવાની છે ત્યારે ઘણા મુખ્ય પ્રધાન રોજેરોજ સ્કોરબોર્ડ પર નજર રાખે છે અને તેમણે સરકારી અમલદારો પર દબાણ વધારી દીધું છે. 

બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય રેફરન્ડમ મારફત જાહેર કર્યા પછી ઈયુના બાકીના ૨૭ સભ્યો પણ બ્રિટન વેળાસર સંઘમાંથી બહાર જાય તે માટે ઉતાવળા થયા છે. ઈયુના છ સ્થાપક દેશોએ બ્રેક્ઝિટ પરિણામ પછી તત્કાળ બેઠક યોજી હતી, જેમાં બ્રિટને વેળાસર...

શૈક્ષણિક ટર્મ દરમિયાન હોલિડે બાદ વધારાની રજા રાખવા બદલ ૬૦ પાઉન્ડનો દંડ ભરવાનો ઈનકાર કરતી ૩૪ વર્ષીય માતા અગાતા કોઝ્લોવ્સ્કા સામે સરે કાઉન્ટી કાઉન્સિલ મોંઘા બેરિસ્ટરને રોકીને કાનૂની લડાઈ લડી રહી છે. ગયા વર્ષે ક્રિસમસ રજાઓમાં કોઝ્લોવ્સ્કા ૯ વર્ષના...

ઈયુ રેફરન્ડમનું પરિણામ આવ્યા પછી વડા પ્રધામ ડેવિડ કેમરને પ્રમુખ બરાક ઓબામા અને યુરોપિયન નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ ઓબામાએ રેફરન્ડમનું પરિણામ ચર્ચવા પ્રાઈમ મિનિસ્ટરને ફોન કર્યો...