Search Results

Search Gujarat Samachar

અમદાવાદઃ રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને તાજેતરમાં પત્ર પાઠવીને ૬ મુદ્દાની નોંધ મોકલાવી છે અને તે અંગે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાની માગણી કરી છે.

દહેજના કેસમાં ફેબ્રુઆરી -૨૦૧૧માં જામીન પર મુક્ત થયા પછી કોર્ટને જાણ કર્યા વિના વિદેશ ભાગી જનાર આરોપી તાજેતરમાં વડોદરા પરત આવ્યો હતો પોલીસે તેને પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી જામીન અરજી નામંજૂર થતાં જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 

ચીનની સરકારે સોનામાંથી બનેલાં ૧૨૦ ફૂટના માઓ ત્સે તુંગના સ્ટેચ્યૂને અચાનક તોડી પાડયું છે. આ પ્રતિમાને બનાવવામાં લગભગ રૂ. ૩૩ કરોડ એટલે કે પાંચ મિલિયન ડોલરનોે ખર્ચ કરવામાં આવ્યો હતો. 

ગુજરાતના ગાંધીનગર જીલ્લાના નાનકડા શહેર કલોલની નવયુવાન પ્રોફેશનલ ટ્રાવેલ અને સ્ટ્રીટ ફોટોગ્રાફર રિયા શર્માના ફોટોનું પ્રદર્શન આગામી તા. ૨૧થી ૩૧ જાન્યુઆરી...

પતંગનો ઈતિહાસ એટલો જ પૌરાણિક છે જેટલો આપણા કેલેન્ડરનો ઈતિહાસ છે. પતંગ હજારો વર્ષની સફર કરીને આજે અહીં પહોંચ્યો છે. પતંગનો ઈતિહાસ ઈસુ પૂર્વેનો છે. કેટલાક...

કોમનવેલ્થના વ઼ડા તરીકે સભ્ય દેશોને વાર્ષિક સંદેશામાં ક્વીને જરૂરતમંદ અને વંચિત રહી ગયેલા લોકોને મદદ કરવા અનુરોધ કર્યો છે. વેસ્ટમિન્સ્ટર એબે ખાતે યોજાયેલી વાર્ષિક કોમનવેલ્થ ડે સર્વિસમાં તેમનો આ પ્રિ-રેકોર્ડેડ સંદેશો રજૂ કરાયો હતો. આ પ્રસંગે ડ્યુક...

લંડનઃ લંડનની અગ્રણી એસ્ટેટ એજન્સી ફેલિસિટી જે લોર્ડમાંથી કાઢી મૂકાયેલા કર્મચારી અબ્દુલ સમદે કંપની પર ૫,૦૦,૦૦૦ પાઉન્ડનો દાવો કર્યો છે. કંપનીએ બિઝનેસમાં અનૈતિક પદ્ધતિઓ અપનાવી હોવાનો પર્દાફાશરૂપ આક્ષેપ કરતાં તેને કાઢી મૂકાયાનો સમદે દાવો કર્યો હતો. કંપનીએ...

લંડનઃ હવે સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા મોબાઈલ સાધનો પર બીબીસીના કાર્યક્રમો નિહાળવા મોંઘા પડશે. બીબીસી તેના કાર્યક્રમો જોનારાને વાર્ષિક ૧૪૫.૫૦ પાઉન્ડ લાયસન્સ...