
ઓક્ટોબરની ૩૧મીએ ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈની ૧૪૧મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ પ્રભાવકારી રીતે ઊજવાયો. ઉદ્યોગ ભવન પાસે સરદારની વિશાળકાય પ્રતિમાને...

ઓક્ટોબરની ૩૧મીએ ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈની ૧૪૧મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ પ્રભાવકારી રીતે ઊજવાયો. ઉદ્યોગ ભવન પાસે સરદારની વિશાળકાય પ્રતિમાને...

તાજેતરમાં જ ઉદેપુરથી ઝડપાયેલા ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં ભારત ઉપરાંત દુબઇ, સીરિયા, ઇન્ડોનેશિયા અને આફ્રિકન દેશોના લોકોની પણ સંડોવણી બહાર આવી રહી છે. આ...
વડા પ્રધાન મોદીએ જ્યારથી રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી બ્લેક મનીનું વ્હાઈટ મનીમાં કેવી રીતે રૂપાંતર કરવું તેની જાણકારી મેળવવા અનેક ભારતીયો ગુગલ પર સર્ચ કરી રહ્યા છે. ૧૧ નવેમ્બર પછી તો આ સર્ચમાં ભારે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચલણમાંથી તાત્કાલિક અસરથી રૂ. ૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની ચલણી નોટ રદ કરતાં દેશમાં રહેતાં જ નહીં, વિદેશમાં ખાસ કરીને અમેરિકા, ઇંગ્લેન્ડ તથા અખાતી દેશોમાં વસતા ભારતીયો, ગુજરાતીઓની ચિંતા વધી ગઇ છે.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાને પગલે ગુજરાતીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. અમેરિકાના વર્જિનિયામાં ૧૧મી નવેમ્બરે રાત્રે રાજુલભાઈ રાજ પટેલ (૩૫)ની હત્યા થઈ હતી. અમેરિકાની હેનરીકો કન્ટ્રી પોલીસને ૧૧મીએ રાત્રે અંદાજે ૧૦ વાગ્યે એક તમાકુ સ્ટોરમાં ફાયરિંગ...

સોમનાથમાં ૧૪મીએ કાર્તિકી પૂર્ણિમાએ મધ્યરાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાતા ભાવિકો ઉમટી પડયા હતા. ૬૯ વર્ષ પછી ચંદ્ર પૃથ્વીની નજીક આવતા વધુ તેજસ્વી અને મોટો...
૨૦૦૩માં યુદ્ધવિરામની ઘોષણા થયા બાદ અત્યાર સુધીમાં સેંકડો વાર ઉલ્લંઘન કરી ચૂકેલા પાકિસ્તાને ભાગ્યે જ સ્વીકાર્યું છે કે તે ઉશ્કેરણી વિના ભારતીય સેના પર હુમલા કરી રહ્યો છે અને ભારતીય સેનાના વળતા જવાબમાં તેની સેનાની પણ ખુવારી થાય છે. સોમવારે પાકિસ્તાને...
કાળા નાણા પર સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન રૂ. ૧૬૦૦ કરોડના બેન્ક ડિફોલ્ટર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કલ્પેશ પટેલ ગુજરાત હાઈ કોર્ટના ઓર્ડર સાથે ૧૧મી નવેમ્બરેની રાત્રે લંડનથી અચાનક જ વડોદરા આવી પહોંચ્યા હતા. જોકે, કેમરોક તરફથી સત્તાવાર નિવેદનમાં એવી...
રૂ. ૫૦૦-૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકતાં સુરતમાં મોટાપાયે થતાં રોકડિયા વેપારની કમર તૂટી ગઈ છે. રીટેઇલ વેપારની સાથે રીઅલ એસ્ટેટ, ડાયમંડ તથા જ્વેલરી અને કાપડ માર્કેટ પણ લકવાગ્રસ્ત બની ગઈ છે. આર્થિક જાણકારોના મતે શહેરના આ ક્ષેત્રોના વાર્ષિક...
એક તરફ મધ્યમ વર્ગની પ્રજા નવા ચલણના ચલકચલાણાં માટે સવારથી બેંકોની લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહીને તડકામાં શેકાઇ રહી છે ત્યારે બીજી બાજુ કાળા ધનથી તિજોરીઓ ભરનારા માલેતુજારો પૈસા ધોળા કરવા માટે હવે ઊંચી ટકાવારી દેવા પણ તૈયાર થઇ ગયા છે. રૂ. ૫૦૦-૧૦૦૦ની...