Search Results

Search Gujarat Samachar

પાક. મરીન સિક્યુરીટી એજન્સીએ માર્ચના છેલ્લા સપ્તાહમાં ગુજરાતની ૧૪ બોટ અને ૭૬ માછીમારોના અપહરણ કરી લીધાં છે. ભારતીય માછીમારોને કરાચી લઈ જવાયા છે. પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારીએ જણાવ્યું કે, આઇએમબીએલ નજીક ૨૭મી માર્ચે ગ્રુપમાં માછીમારી...

મુંદરા તાલુકાના છસરાથી ભચાઉ તાલુકાના આમરડી સહિતના ભૂભાગમાં વાગડ ફોલ્ટના ભૂકંપથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. ૨૯મી માર્ચે મધ્ય રાત્રે ૨.૧૩ કલાકથી એક પછી એક ભૂકંપના ૧૪ આંચકાઓએ કચ્છની ધરા ધ્રુજાવી હતી. ૩૦મી માર્ચે સવારે ૪ વાગે આવેલા ૪.૮ રિક્ટર સ્કેલના...

બ્રિટનમાં રહીને જ બ્રિટિશ સરકાર સામે લડવાની હિંમત કરનારા ગુજરાતી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની ૩૦મી માર્ચે ૮૮મી પુણ્યતિથિ હતી. બ્રિટનમાં વકીલાત કરતાં...

જૈન ધર્મના બધા જ સંપ્રદાયોની એકતાના પ્રતીક સમાન લેસ્ટર જૈન દેરાસરમાં દિગમ્બર જિન મંદિરમાં બિરાજમાન બાહુબલીજીની પ્રતિમાજી ઉપર અભિષેકનો ભવ્ય ઉત્સવ ૧૮ માર્ચ...

સુરતમાં જન્મેલા અને લંડનમાં સ્થાયી થયેલા પટેલ દંપતીએ દેશનું ઋણ અદા કરવા ૧૨મી માર્ચે દાંડીથી પદયાત્રા શરૂ કરી હતી. દંપતી ૩૧મી માર્ચે અમદાવાદના સાબમરતી આશ્રમ...

ભુજ એરપોર્ટ પરથી ૨૯મી માર્ચે એર ઇન્ડિયાના વિમાનમાં મુંબઇ જઇ રહેલા અને અમેરિકામાં વસતા નવસારીના નવીનચન્દ્ર ડિમોન્ડ પાસેથી પ્રતિબંધિત સેટેલાઇટ ફોન સામાનની તપાસમાં તેમની બેગમાંથી કેન્દ્રીય ઓદ્યોગિક સલામતી દળના ફરજ ઉપરના સ્ટાફે પકડી પાડયો હતો. એરપોર્ટ...

જમ્મુ-કાશ્મીરના ૩ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા હાથ ધરાયેલાં આતંકવાદ વિરોધી ઓપરેશનોમાં રવિવારે ૧૩ આતંકી ઠાર મરાયા હતા. સામસામી અથડામણોમાં સેનાના ૩ જવાન...

ચીનના સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-૧ સોમવારે ક્રેશ થયું હતું. સ્પેસ સ્ટેશન વિભાજિત થઇને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ખાબક્યું હતું. જોકે તેનાથી કંઈ નુકસાન થયું...

જહોન વોરબોયસ કેસ બાદ પેરોલ બોર્ડ પર દબાણમાં ઉમેરો થાય તેમ ગયા વર્ષે દેશની અતિ સુરક્ષિત જેલોમાંથી ૬૩ ગુનેગારોને સીધા છોડી મૂકવામાં આવ્યા હતા. છ કેદીઓને તો તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ધીમે ધીમે ભળી શકે તે માટે અન્ય સ્થળે ખુલ્લામાં રાખ્યા વિના જ...

સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ નેલ્શન મંડેલાના પૂર્વ પત્ની વિન્ની મંડેલાનું ૮૧ વર્ષની વયે નિધન થયું હતું. વિન્ની મંડેલા રંગભેદની લડાઈમાં સક્રિય રહ્યા...