Search Results

Search Gujarat Samachar

નાઇજિરિયાના પૂર્વોત્તર શહેર મૈદુગુરીમાં બોકોહરમના જેહાદીઓ અને નાઇજિરિયાઇ સૈનિકોની વચ્ચે બીજી એપ્રિલે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૮ લોકોનાં મોત નીપજ્યા...

પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છના લેવા પટેલ સમાજનું પ્રશંસનીય યોગદાન છે. વિદેશમાં જ્યાં-જ્યાં પણ ભારતીયો વસે છે તેઓ દેશ અને ભારત વચ્ચેના સંબંધોને વધારે મજબૂત...

સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી એક્ટની જોગવાઈ હળવી બનાવવામાં દેશભરનાં દલિતોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન અનેક રાજ્યોમાં ટોળેટોળાં...

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર ચાલેલા કાંકાણી કાળા હરણના શિકારના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જોધપુર કોર્ટે સલમાનને દોષિત જાહેર...

પાકિસ્તાને બે મહિનામાં બંને દેશો વચ્ચેની સરહદે ૬૩૩ વાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે તેવી માહિતી સરકારે ચોથી એપ્રિલે આપી હતી. જે પૈકી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા (એલઓસી) પર ૪૩૨ વાર શસ્ત્રવિરામ ભંગ કરાયો છે.

ઈરાનના ગેસ ફિલ્ડ ફરઝાદ-બીના વિકાસ માટે ભારત ૩થી ૪ અબજ ડોલરનું રોકાણ કરે એવી શક્યતા છે. એ માટેનો પ્રસ્તાવ તૈયાર થઈ ચૂક્યો છે. ભારતને ઈરાન વર્ષોથી ગેસ પૂરો પાડે છે, પરંતુ ઈરાનના કેટલાક ગેસ ફિલ્ડ રશિયાને સોંપાયા પછી ભારત-ઈરાન વચ્ચે સબંધો જરા તંગ...