
બ્રિટિશ-ભારતીય સ્ટીલ ક્ષેત્રના અગ્રણી સંજીવ ગુપ્તાએ ફ્રાન્સની એકમાત્ર એલ્યુમિનિયમ વ્હીલ્સ ઉત્પાદક એ આર ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા માટે ઔપચારિક બિડ કરી છે. ગુપ્તાના...

બ્રિટિશ-ભારતીય સ્ટીલ ક્ષેત્રના અગ્રણી સંજીવ ગુપ્તાએ ફ્રાન્સની એકમાત્ર એલ્યુમિનિયમ વ્હીલ્સ ઉત્પાદક એ આર ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા માટે ઔપચારિક બિડ કરી છે. ગુપ્તાના...

વેસ્ટમિન્સ્ટરની સ્કૂલમાં A લેવલનો અભ્યાસ કરતી ૧૭ વર્ષીય મહેક વારાએ ભારતના ૭૦,૦૦૦ બાળકોને કોમ્પ્યુટરના ઉપયોગમાં મદદરૂપ થવા પોતાની ચેરિટીની રચના કરી હતી....

ડોક્ટર રહી ચૂકેલા એક પ્રજ્ઞાચક્ષુ ગુજરાતી યુવકને ટ્રેનમાં કડવો અનુભવ થયો છે. ૩૭ વર્ષીય અમિત પટેલ બુધવારે તેમના ગાઇડ ડોગ 'કિકા' સાથે લંડનના વોટરલૂથી સાઉથઇસ્ટર્ન...
• સાઉથ ઈસ્ટ જૈન એસોસિએશન દ્વારા રવિવાર તા.૮-૪-૧૮ સવારે ૯થી સાંજે ૫ દરમિયાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે આયોજન કરાયું છે. બાદમાં સ્વામીવાત્સલ્ય છે. સંપર્ક. વીરેન્દ્રભાઈ બખાઈ 07714 757...

સતત આર્થિક અનિશ્ચિતતા અને બ્રેક્ઝિટના સંકટ સામે પણ સેન્ટ્રલ લંડન આંતરરાષ્ટ્રીય બ્રાન્ડસ માટે મહત્ત્વનું સ્થળ રહ્યું હોવાનું અને હજુ પણ તેમાં આંતરરાષ્ટ્રીય...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં અને લગભગ વિશ્વભરમાં ઈસ્ટરનું પવિત્ર પર્વ પરંપરાગત રીતે પ્રાર્થના સહિત ઉજવાયું. વર્ષોના વહેવા સાથે ક્રિસમસનું પર્વ...

બે મસ્જિદ બ્રિટિશ વીરાસતના ભાગરૂપ હોવાની સત્તાવાર જાહેરાતને પગલે છેલ્લા ૩૦ કરતા વધુ વર્ષ પછી આ પ્રથમ વખત મસ્જિદોને ‘લિસ્ટેડ સ્ટેટસ’ અપાયું હતું. અત્યાર...

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર પદેથી કે. રથ્નમે અચાનક રાજીનામું આપી દીધા પછી શનિવારે બોર્ડની બેઠકમાં સર્વાનુમતે તેમનું...

વિસ્તારાની ફ્લાઈટ ૧૫૦ પેસેન્જરો અને ૮ ક્રૂ મેમ્બર સાથે ૩૦મી માર્ચે રાત્રે ૮.૩૫ વાગે દિલ્હી જવા રવાના થઈ હતી. લગભગ દસ મિનિટ બાદ ફ્લાઇટના જમણી સાઈડના એન્જિનમાં...

૧૮૯૪માં વડના ઝાડ નીચે શરૂ થયેલું અમદાવાદ સ્ટોક એક્સચેન્જ હવે ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે. ૨૦૦૦થી વધુ લિસ્ટેડ કંપનીઓ પૈકી ૨૦૦થી પણ વધુ હાઇગ્રોથ ધરાવતી કંપનીઓ...