Search Results

Search Gujarat Samachar

સિયાચીન વિશ્વનો સૌથી ઊંચો અને મુશ્કેલ વોરઝોન ગણાય છે. ૨૧,૭૦૦ ફૂટની ઊંચાઈ પર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત ભારતીય જવાનોએ બરફમાં રહીને દેશની રક્ષા કરવા માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યાંનું તાપમાન એટલું નીચું હોય છે કે જવાનોનું...

અમદાવાદ ખાતે ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના ઉપક્રમે તા. ૨૫ જાન્યુઆરીના રોજ દેશ અને વિદેશ વચ્ચે સેતુ બની વિવિધક્ષેત્રે નોંધપાત્ર અનુદાન આપનાર વ્યક્તિવિશેષોનું...

૪૦ હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર...

શહેરમાં યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસ–૨૦૧૯માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ૩૦ વિદેશવાસી ભારતીયોને પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વિદેશ...

અયોધ્યામાં રામમંદિરનું બાંધકામ, ગૌરક્ષા, ગંગા સફાઈ સહિત અનેક મુદ્દે ચર્ચા કરવા દ્વારકાપીઠનાં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા પ્રયાગરાજમાં ૨૮મીએ ૩...

રાકેશ શર્માની બાયોપિક માટે હવે વિકી કૌશલનું નામ ચર્ચાઇ રહ્યું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ નિષ્ફળ જતાં શાહરુખે અન્ય એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ...

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બોલિવૂડના સિતારાઓનો રાજકારણમાં ઝંપલાવવાનો માહોલ જામ્યો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી બાદ ઇશા કોપિકર...

 જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લાના દ્રાસમાં તાપમાનનો પારો ૨૮મીએ માઇનસ ૩૧.૪ ડિગ્રીએ પહોંચતા સમગ્ર રાજ્યમાં ૨૮મીએ કાતિલ ઠંડી પડી હતી. દ્રાસ વિશ્વનું બીજા ક્રમનું સૌથી ઠંડુ સ્થળ છે. 

આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓક્સફેમના એક અભ્યાસ મુજબ વિશ્વસ્તરે મહિલાઓ દ્વારા પ્રતિ વર્ષ ૧૦ ટ્રિલિયન ડોલરનું કામ તદ્દન નિઃશુલ્ક એટલે કે ‘મફત ધોરણે’ કરે છે. આવકની...

પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલના સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના તેના કુળદેવી મંદિર, દિગસરમાં બાળમિત્ર કિંજલ પારેખ સાથે રવિવારે સંપૂર્ણ સાદગીથી સંપન્ન...