Search Results

Search Gujarat Samachar

રાજ્યનાં સાબરકાંઠા, પંચમહાલમાં અને નર્મદા વિસ્તારમાંથી મહારાષ્ટ્રની સરહદમાં વાઘ આવ-જા કરે છે તેવી રજૂઆતના પગલે વનવિભાગે નર્મદા આસપાસના ૧૦૫૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ કેમેરાના સ્થળ પણ બદલવામાં આવે...

ન્યૂ ઝીલેન્ડમાં ચિંતાજનક રીતે વધી રહેલી માઈક્રોપ્લાઝ્મા બોવિસ નામની બીમારીને અટકાવવા માટે સરકારે ૧.૨૬ લાખ ગાયોને મારવાનો આદેશ આપ્યો છે. ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અમારા માટે બહુ મુશ્કેલ હતો. અબોલ...

કેરળમાં ફાટી નીકળેલા નિપાહ રોગના કારણે મધ્ય પૂર્વના યુએઇ અને બહેરિન દેશો સહિત કેટલાક દેશોએ કેરળમાંથી મંગાવવામાં આવતા ફળ અને શાકભાજીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. અત્યાર સુધી આ બીમારીએ ૧૫ જણાનાં ભોગ લીધા છે. મગજને ભારે નુકસાન કરનાર આ બીમારીનો...

રૂ. ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પીએનબી બેન્ક કૌભાંડ મામલે ફરાર નીરવ મોદી વિરુદ્ધ ઇડીએ વધુ સકંજો કસતાં રાજસ્થાનના જેસલમેરમાં આવેલા એક વિન્ડફાર્મને ટાંચમાં લીધું છે. આ વિન્ડફાર્મ નીરવ મોદીના પરિવારની માલિકીનું છે જેની આશરે કિંમત ૫૨.૮૦ કરોડ રૂપિયા જેટલી...

વિશ્વમાં વર્ષોથી થઇ રહેલાં અનેક અભ્યાસોમાં સાબિત થયું છે કે જે પુરુષને માથાની વચ્ચોવચ ટાલ હોય છે તેને હાર્ટ-ડિસીઝ થવાની શકયતા ઘણી વધી જાય છે. જોકે હાર્ટ-ડિસીઝ...

લેન્કેશાયરના મોરકોમ્બેના નિવાસી રેડફોર્ડ દંપતી સંખ્યાની દૃષ્ટિએ બ્રિટનમાં સૌથી મોટો પરિવાર ધરાવે છે અને તેમાં વૃદ્ધિ થતી જ રહે છે. ૪૩ વર્ષની સ્યૂ અને ૪૬...

ગ્લોબલ લીગ યાદીમાં લંડનની ચાર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની પીછેહઠ જોવાં મળી છે. આ વર્ષના ધ વર્લ્ડ રેપ્યુટેશન રેન્કિંગ્સની ટોપ ૧૦૦ની યાદીમાં યુકેની માત્ર નવ...

તાજેતરમાં પ્રેસ્ટનની ગુજરાત હિંદુ સોસાયટીના ૫૦મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાસ અતિથિઓએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી....