
મોડેસ્ટો સિટીના ઓર્ટેગા ડ્રાઈવ વિસ્તારમાં રહેતા કાલ ઉર્ફે કલ્પેશ પટેલ (ઉ.વ.૩૭) ઉપર અજાણ્યા શખ્સોએ ૩૧મી જાન્યુઆરીએ વહેલી સવારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

મોડેસ્ટો સિટીના ઓર્ટેગા ડ્રાઈવ વિસ્તારમાં રહેતા કાલ ઉર્ફે કલ્પેશ પટેલ (ઉ.વ.૩૭) ઉપર અજાણ્યા શખ્સોએ ૩૧મી જાન્યુઆરીએ વહેલી સવારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

સામાન્ય રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરી જવાના કેસમાં સુપ્રીમ કોર્ટે સહારાને મોટો ઝાટકો આપ્યો છે. સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સહારાને...

ઈંગ્લેન્ડમાં સ્થૂળતાની સમસ્યા ગંભીર બની હોવાનું NHS ડીજીટલ દ્વારા પ્રસિદ્ધ એક અહેવાલમાં જાણવા મળ્યું છે. જે અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬માં પ્રાઈમરી રિસેપ્શન ક્લાસના...

પીએસએ ટેસ્ટ એક સામાન્ય બ્લડ-ટેસ્ટ છે જેના વડે પુરુષના શરીરમાંના પ્રોસ્ટેટ કેન્સર વિશે પ્રારંભિક તબક્કે જ જાણી શકાય છે. જો એનું નિદાન સમયસર થઈ ગયું તો ચોક્કસપણે...

મૂલ્યવાન હીરાને સ્ત્રીઓનો મિત્ર ગણવામાં આવે છે. જ્વેલરી પસંદ કરવાની વાત હોય ત્યારે સ્ત્રીઓની પહેલી પસંદ ભલે ડાયમન્ડ હોય, પરંતુ આનાથી પર્લ જ્વલેરીનું મૂલ્ય...
યુકેના એક્સિડન્ટ એન્ડ ઈમર્જન્સી વિબાગો પરનું દબાણ હળવું કરવાના પ્રયાસ તરીકે જીપી ડોક્ટર્સને સાંજ અને વીકેન્ડ એપોઈન્ટમેન્ટ માટે પ્રતિ કલાક ૧૦૦ પાઉન્ડ ચુકવવામાં આવે છે. આરોગ્ય સેવાના વડાઓ કહે છે કે ડોક્ટર્સને વધારાની શિફ્ટ્સમાં કામ કરવા સમજાવવામાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
પોતાના વિસ્તારમાં નવા મકાનો બંધાય તેને સમર્થન આપનારા લોકોની સંખ્યા વર્ષ ૨૦૧૦માં ૨૯ ટકા હતી તે ૨૦૧૬માં વધીને લગભગ બમણી ૫૭ ટકા થઈ હોવાનું ‘નેટસેન’ના સર્વેમાં જણાવાયું છે. આ આંકડા વડાપ્રધાન થેરેસા મે માટે પ્રોત્સાહક રહેશે. થેરેસા મે આવતા અઠવાડિયે...
બ્રિટનમાં અંદાજે ૬૨૦,૦૦૦ લોકોના ડીએનએમાં વારસાગત ખામી હોવાથી તેમને હ્રદયરોગનું અથવા તો અચાનક મૃત્યુનું જોખમ હોવાનું બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડિકલ ડિરેક્ટર નીલેશ સામાણીએ જણાવ્યું છે. આવા ખામીયુક્ત ડીએનએ ધરાવતા લોકોની સંખ્યા પ્રત્યે અગાઉ ભારે...
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા ઓફર કરાયેલા સૌપ્રથમ ફ્રી ઓનલાઈન કોર્સમાં ભાગ લેવા ૧૯૨ દેશમાંથી ૩૩,૦૦૦થી વધુ લોકોએ નોંધણી કરાવી છે. ઓક્સફર્ડની બ્લાવ્ટનિક સ્કૂલ ઓફ ગવર્મેન્ટના એકેડેમિક દ્વારા સંચાલિત છ સપ્તાહનો કોર્સ આ મહિનાથી શરુ કરાશે, જેમાં...