Search Results

Search Gujarat Samachar

ભુજઃ ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ડીજી મીટ યોજાયા બાદ તાજેતરમાં જ કચ્છમાં પ્રવાસન મીટ યોજાઈ હતી. હવે સફેદ રણમાં ઈસી મીટ યોજવાની તૈયારીઓ...

નોટબંધીથી પરેશાન દેશવાસીઓને રાહત આપવાનો પ્રયાસ કરતા નાણાં પ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૭-૧૮ના બજેટમાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેક્સ દસ ટકાથી અડધોઅડધ ઘટાડીને...

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં દર વર્ષે સાંદીપનિ ગૌરવ એવોર્ડ અર્પણ કરવાની પરંપરા છે. આ પરંપરા વીસેક વર્ષથી અવિરતપણે ચાલી રહી છે. આ વર્ષે વિરક્ત સંન્યાસીને અપાતો...

ગોસાબારા નજીક વર્ષ ૧૯૯૩માં આર.ડી.એક્સ અને હથિયારોનું લેન્ડિંગ કરાયું હતું. આ કેસમાં દાઉદ ઇબ્રાહિમ અને ઉંમરમિયા ઇસ્માઇલમિયા બુખારી ઉર્ફે મમુમિયા પંજુમિયા સહિતના કુખ્યાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. 

ગિરનારની ભવનાથ તળેટીમાં આગામી દિવસોમાં યોજાનાર મહાશિવરાત્રિ  મેળાને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા મંદિરનો વહીવટ નાયબ કલેક્ટરને સુપ્રત કરાયો છે. 

મૂળ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લૂન કરનસદ ગામની વતની અને ચારેક વરસથી સુરતમાં પેઇન ગેસ્ટ તરીકે રહેતી રિતુ નવલખાએ સૌથી નાની વયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને...

ભારત સરકારના નાણાં પ્રધાન અરુણ જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરેલા બજેટને આર્થિક નિષ્ણાતો તેમજ ઉદ્યોગ જગતે આવકાર્યું છે. તેમના મતે સર્વગ્રાહી અને...

કચ્છ-ભુજના નલિયાના હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટમાં રાજકીય મોટા માથાઓ અને સામાજિક અગ્રણીઓની મોટાપાયે સંડોવણી હોવાની વિગતો બહાર આવી રહી છે. આ કેસમાં લગભગ ૩૫ જેટલી યુવતીઓને ફસાવી, તેમનું જાતીય-શારીરિક શોષણ કરાયું હોવાની ફરિયાદ થઈ છે. આ ઉપરાંત આ કેસમાં...

રાજયની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ રવિવારે રાજ્યભરના રેલવે પ્રોજેક્ટની શિલાન્યાસ વિધિ સાથે ‘દિશા એપ’નું લોન્ચિંગ કર્યું હતું. પ્રભુ...