
ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ‘ક્રિકેટના બાઇબલ’ તરીકે જગવિખ્યાત મેગેઝિન 'વિઝડન'એ વર્ષ ૨૦૧૬માં ક્રિકેટના ત્રણેય...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ‘ક્રિકેટના બાઇબલ’ તરીકે જગવિખ્યાત મેગેઝિન 'વિઝડન'એ વર્ષ ૨૦૧૬માં ક્રિકેટના ત્રણેય...

૧૯૯૨માં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવાના કેસમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ તેમજ ઉમા ભારતી...
પોલીસ ફોર્સનું સંચાલન બહારની વ્યક્તિઓને કરવા દેવાની સરકારની યોજનાથી બિઝનેસ અગ્રણીઓ, સેવા નિવૃત્ત સૈનિકો અને વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સ હવે ચીફ કોન્સ્ટેબલ બની શકશે. પોલીસ વિભાગમાં સૈદ્ધાંતિક ફેરફારના હેતુસર હોમ ઓફિસ દ્વારા નવા કાયદાની જોગવાઈઓ ઘડવામાં...
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્વીડનની કારોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટના સંશોધકો દ્વારા અભ્યાસના તારણો જણાવે છે કે યુદ્ધ, બળાત્કાર, અત્યાચાર અને માર્ગ અકસ્માત સહિતની આઘાતજનક ઘટનાઓમાં ટેટ્રીઝ કોમ્પ્યુટર ગેઈમ્સ રમવાથી આઘાતની યાદ ભૂલવામાં અને સ્ટ્રેસ હળવો...
પૂરતી કસરત ન કરવાથી દર ત્રણ બ્રિટિશર પૈકી એકને હૃદયરોગને લીધે મૃત્યુ થવાનું જોખમ રહેતું હોવાનું બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના નવા અભ્યાસમાં જણાયું છે. સરકારે ભલામણ કર્યા મુજબની ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ એટલે કે અઢી કલાક શારીરિક પ્રવૃત્તિ કરવામાં ૨૦ મિલિયન...
વધતી વય સાથે ઊંઘનું પ્રમાણ ઓછું થાય તેના કારણે મગજના રોગનું જોખમ વધવાની ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. કેટલાક નિષ્ણાતોની દલીલ છે કે આપણી વય વધવાની સાથે ઊંઘની જરૂરિયાત ઓછી થાય છે. જોકે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલીના સંશોધકોએ જણાવ્યું છે કે...
બીરેવમેન્ટ બેનિફિટમાં કાપ મૂકાતા હજારો પેરન્ટ્સ માટે તેમના નાના બાળકોનું ભરણપોષણ કરવા વિધુર પેરન્ટ્સે વધુ સમય કામ કરવું પડશે. તેથી તેઓ પરિવાર માટે પણ ખૂબ ઓછો સમય આપી શકશે. હાલ પતિ-પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ થાય તો જીવંત સાથીને તેમનું સોથી નાનું...
મેટ્રોપોલિટન પોલીસના નવા કમિશનર ક્રેસીડા ડીકે તેમના પગારમાં સ્વેચ્છાએ ૪૦,૦૦૦ પાઉન્ડનો ઘટાડો કરવા જણાવ્યું છે. પાંચ વર્ષ સુધી મેટ કમિશનર રહ્યા બાદ ગયા મહિને નિવૃત્ત થયેલા તેમના પુરોગામી સર બર્નાર્ડ હોગન હોવ ૨૭૦,૬૪૮ પાઉન્ડની સેલરી લેતા હતા. ડીકને...
પ્લાસ્ટિકની ૫ પાઉન્ડની નોટમાં પ્રાણીજ ચરબીના ઉપયોગ બદલ શાકાહારી લોકો અને ધાર્મિક જૂથોની ઉગ્ર પ્રતિક્રિયાનો સામનો કર્યા પછી બેંક ઓફ ઈંગ્લેન્ડએ નવી ૨૦ પાઉન્ડની નોટમાં પામ ઓઈલના ઉપયોગને સમર્થન આપ્યું છે. બેંક દ્વારા જણાવાયું હતું કે વિશ્વમાં સામાન્ય...

અમેરિકાએ સીરિયા મુદ્દે આક્રમક વલણ અપનાવતા શાએરાત એરબેઝ પર ૬૦ મિસાઇલ ઝીંક્યા છે. સીરિયામાં તાજેતરમાં થયેલા રાસાયણિક હુમલા સંદર્ભે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...