Search Results

Search Gujarat Samachar

ભારતીય હાઈ કમિશન આગામી ૨૦મી જૂનને મંગળવારે ઈન્ડિયન ટુરિઝમ ઓફિસના સહયોગથી ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બપોરે ૩થી રાત્રે ૮ દરમિયાન ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિનની...

નાઈજિરિયામાં એક મસ્જિદ અને બજારમાં થયેલા આત્મઘાતી હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા હતા. બંને હુમલા માટે બોકો હરામ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈસ્લામી કટ્ટરપંથીઓનો સામનો કરવા વધુ મદદ આપવા પ્રતિબદ્ધતા જાહેર કર્યાના બીજા...

સોલીસીટર નયનેશભાઈ દેસાઈના માતુશ્રી જશુબેન ગુણવંતરાય દેસાઈનું તા. ૨૩ એપ્રિલને સોમવારે દુબઈ ખાતે નિધન થયું હતું. તેમનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ ગુજરાતમાં...

લંડનથી મિનિયાપોલીસ જઈ રહેલા વિમાનમાં ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ એક વૃદ્ધ મુસાફરનું બ્લડ પ્રેશર વધી જવાની સાથે તેમની આંખમાંથી લોહીની ટશર ફૂટવા માંડી. તેથી ફ્લાઈટ ક્રૂ મેમ્બરે વિમાનમાં જાહેરાત કરી કે ફ્લાઈટમાં કોઈ ડોક્ટર પ્રવાસી હોય તો વૃદ્ધની મદદ કરે. ક્રૂમેમ્બરની...

બારડોલીમાં ૨૯મી એપ્રિલે સગીરાનું ત્રણ નરાધમોએ અપહરણ કરીને તેને રાતભર ગોંધી રાખીને તેના પર ગેંગરેપ આચરીને તેને બીજે દિવસે સવારે છોડી મૂકી હતી. એ પછી સગીરાએ ઘરે પહોંચીને પિતાને જાણ કરતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ...

દહેજમાં ૫૦૮ એકરમાં પથરાયેલી અને રૂ. ૩૦ હજાર કરોડના મૂડીરોકાણની એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ ઓએનજીસી પેટ્રોએડિશન (ઓપેલ) કંપનીના વેરહાઉસમાં ૨૮મી એપ્રિલે બપોરે અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં દહેજ વિસ્તારમાં ભયનો માહોલ...

સંઘપ્રદેશ દમણ સબજેલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેપ વિથ મર્ડરના આરોપીએ જાતે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ વિભાગમાં સન્નાટો છવાઇ ગયો હતો. પ્રથમ તબક્કે આરોપીનું મર્ડર થયું છે કે તેણે આપઘાત કર્યો છે તે પ્રશ્નો ઉઠ્યા હતા. 

ઉત્તર ભારતમાં બુધવારે કુદરતે કેર વર્તાવ્યો હતો. ખાસ તો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મોડી સાંજથી એકાએક શરૂ થયેલી આંધી અને તોફાન ૧૫૦થી વધુ માનવજિંદગી ભરખી...

અમેરિકાના વર્જિનિયાના બ્રિસ્ટોલની અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હેલીએ ગુજરાતીઓના ગૌરવમાં વધારો કર્યો છે. હજી હમણાં સ્વીટ સિક્સટીન જેનું ઊજવાયું તેવી હેલી...