
ઇન્ડિયન એરફોર્સમાં ફરજ બજાવતા વિંગ કમાન્ડર ડી.વત્સ ૧૫ ફેબ્રુઆરીએ આસામના મજૌલીમાં માઇક્રોલાઇટ હેલિકોપ્ટર ક્રેશ થતાં ગુજરી ગયા હતા. પતિના મોતના સમાચાર સાંભળીને...

ઇન્ડિયન એરફોર્સમાં ફરજ બજાવતા વિંગ કમાન્ડર ડી.વત્સ ૧૫ ફેબ્રુઆરીએ આસામના મજૌલીમાં માઇક્રોલાઇટ હેલિકોપ્ટર ક્રેશ થતાં ગુજરી ગયા હતા. પતિના મોતના સમાચાર સાંભળીને...
યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટને બર્મિંગહામના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના સહયોગથી વુલ્વરહેમ્પટનમાં શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહની ૩૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે તેમના જીવન અને ઉપદેશો વિશે ફોટોગ્રાફીક પ્રદર્શન યોજ્યું છે.

પ્રેમના પ્રતીક તાજમહેલ વિશે સહુ જાણે છે પણ કર્ણાટકના ચામારાજાનગરમાં રહેતા રાજુ ઉર્ફે રાજુસ્વામી નામના ખેડૂતે તો પત્નીનું મંદિર બનાવ્યું છે. ૨૦૦૬માં પત્નીના...
ચાની કાચની કીટલી તૂટી જાય એટલે લોકો તેને ડસ્ટબીનમાં નાખી દેતા હોય છે. પરંતુ, એક વ્યક્તિએ તેને સંઘરી રાખી હતી. તેના આ શોખે તેને ૫૭૫,૦૦૦ પાઉન્ડની માતબર રકમની કમાણી કરાવી છે.
કવીનીબરોના દલાલ પરિવારની યુવાન પુત્રી મીરાએ ઘરેલુ અત્યાચારથી ત્રાસીને બે વર્ષ અગાઉ આપઘાત કર્યો હતો. આ પ્રકરણની હવે નવેસરથી તપાસ થશે. પોલીસે પોતાની કામગીરીનો રીવ્યુ ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ઓફ પોલીસ કન્ડકટ તરીકે ઓળખાતા ઇન્ડિપેન્ડન્ટ પોલીસ કમ્પ્લેઈન્ટ્સ...

અમેરિકાનાં મિડવેસ્ટ અને સાઉથનાં રાજ્યોમાં પૂરના ભારે પ્રકોપને કારણે ૨૩ સુધીમાં ૩ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે લાખો લોકો ઘરબાર વિહોણાં થઈ ગયાં હતાં....

નર્મદાયોજના નિર્વિધ્ને પૂર્ણ થતાં રાજયના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શૂલપાણેશ્વર મહાદેવની બાધા ૧૮ વર્ષ બાદ પૂર્ણ કરી છે. ડેમની બાધા પૂર્ણ થતાં...

શનિવાર ૨૨ જુલાઈએ હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ (HCN)ની સિલ્વર જ્યુબિલીની ઉજવણી ઓલ્ડહામ લેંકેશાયરના ક્વિન એલિઝાબેથ હોલમાં કરાવામાં આવી હતી. સમગ્ર નોર્થ વિસ્તારમાં...
- નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઈસ UB3 1AR ખાતે રવિવાર તા.૩૦-૭-૧૭ બપોરે ૧૨ વાગ્યાથી જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે. સંપર્ક. ભરત મહેતા 07850166556- ચિન્મય મિશન, યુકેના કાર્યક્રમો - શનિવાર તા.૨૯-૭-૧૭ સવારે ૧૦થી બપોરે ૪ દરમિયાન અમૃતબિંદુ...
લાખો પેરન્ટ્સ તેમના બાળકોને નજીવી બીમારી હોય તો GPપાસે લઈ જવાને બદલે લોકલ ફાર્માસિસ્ટ પાસે લઈ જાય તો તેમને વધુ સુવિધાજનક અને સમયસરની નિષ્ણાતની સલાહ મળી શકે. NHSમાટે કરાયેલા અભ્યાસ મુજબ પાંચ વર્ષથી ઓછી વયનું બાળક ધરાવતા માત્ર ૬ ટકા મમ્મી અને...