આતંકવાદી સંગઠન આઈ એસથી પ્રેરાઈને ક્રિસમસના વેકેશન દરમિયાન બોમ્બ વિસ્ફોટ અથવા રાયસીન હુમલાનું કાવતરું ઘડવા બદલ બે બાળકોની માતા અને બ્રેન્ટની ફાર્માસિસ્ટ રુવૈદા અલ હસનને ઓલ્ડ બેલી કોર્ટના જજ માઈકલ ટોપોલ્સ્કી QCએ પાંચ વર્ષની એક્સટેન્ડેડ લાઈસન્સ...
આતંકવાદી સંગઠન આઈ એસથી પ્રેરાઈને ક્રિસમસના વેકેશન દરમિયાન બોમ્બ વિસ્ફોટ અથવા રાયસીન હુમલાનું કાવતરું ઘડવા બદલ બે બાળકોની માતા અને બ્રેન્ટની ફાર્માસિસ્ટ રુવૈદા અલ હસનને ઓલ્ડ બેલી કોર્ટના જજ માઈકલ ટોપોલ્સ્કી QCએ પાંચ વર્ષની એક્સટેન્ડેડ લાઈસન્સ...
લાયસન્સ ન હોવા છતાં લોકોને ગેરકાયદેસર રીતે નાણાં ધીરવાનો ધંધો કરનારા ૬૪ વર્ષીય ધરમ પ્રકાશ ગોપીને સાઉથવાર્ક ક્રાઉન કોર્ટે સાડા ત્રણ વર્ષની જેલ ફરમાવી હતી. યુકેના કન્ઝ્યુમર ક્રેડિટ એક્ટ, ૧૯૭૪ હેઠળ તેમની સામે કેસ કરાયો હતો. તેની સામે સીરીયસ ક્રાઈમ...
રાજકીય હરિફો પરનું ડોઝિયર (કોઇપણ વ્યક્તિને લગતા દસ્તાવેજો) બનાવવા માટે ટેક્સપેયરોના નાણાંનો ઉપયોગ કરવા બદલ નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરના સાંસદ એન્ડ્રયુ બ્રીડજન પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ કમિશન સમક્ષ હાજર થયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ લેસ્ટર...
બ્રેન્ટને ૨૦૨૦ની લંડન બરો ઓફ કલ્ચર જાહેર કરવામાં આવી હતી. તેના પ્રતિભાવમાં લંડન એસેમ્બલીના સ્થાનિક સભ્ય નવિન શાહ AM એ જણાવ્યું હતું, ‘બ્રેન્ટની પસંદગી ૨૦૨૦ની લંડન બરો ઓફ કલ્ચર તરીકે કરવામાં આવી છે તેનાથી હું ખૂબ ખુશ થયો છું. આને લીધે સ્થાનિક...
હસ્તલિખિત પ્રિસ્ક્રિપ્શન્સથી દવા આપવામાં થતી ભૂલને લીધે દર વર્ષે ૨૨,૩૦૦ દર્દીનું મૃત્યુ થતું હોવાના ચોંકાવનારા અહેવાલને પગલે હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે હાથે લખેલા પ્રિસ્ક્રિપ્શન્સનો અંત લાવવાની તાકીદ કરી હતી.
પોલીસે આ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા પાંચ લોકોના નામ આપ્યા હતા. વિસ્ફોટ પછી એક માતા અને તેના બે તરૂણ પુત્ર તેમજ બે યુવતીઓ લાપતા હોવાનું ડિટેક્ટિવોએ જણાવ્યું હતું.

યુ.કે.સ્થિત નવનાત વણિક એસોસિએશનના આર્થિક સહયોગથી મોરબી જિલ્લાના જબલપુર ગામે નિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તાજેતરમાં દાતાશ્રી ઉપરાંત ભારત ખાતેના...
ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ) દ્વારા અલગ ગોરખાલેન્ડની માગણી સાથે આંદોલન ચાલતું હોવાથી દાર્જિલિંગમાં લગભગ એક પખવાડિયાથી ટી એસ્ટેટની કામગીરી બંધ પડી છે. પરિણામે અહીંના સુપ્રસિદ્ધ ચા ઉદ્યોગને રૂ. ૧૦૦ કરોડથી વધુના નુકસાનનો ફટકો પડશે.

આણંદ જિલ્લાની પાંચ પાલિકાઓમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના ૧૯મીએ જાહેર થયા હતા. જેમાં કરમસદના ૭ વોર્ડની ૨૮ બેઠકમાંથી ભાજપને ૨૦ અને કોંગ્રેસે ૮ બેઠકો પર વિજય...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ૬૯ રન કરતાં જ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી પ્રથમ ખેલાડી બની છે. મિતાલીએ ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર શાર્લોટ એડવર્ડને પાછળ રાખી આ સિદ્ધિ...