Search Results

Search Gujarat Samachar

વેમ્બલીમાં આવેલી પામ બીચ રેસ્ટોરાં સ્વાદિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ વાનગીઓ માટે વર્ષોથી જાણીતી છે. રેસ્ટોરાં ઉપરાંત લંડનમાં આપના હોમ ગાર્ડનમાં અથવા કોઈપણ સ્થળે વિવિધ પ્રકારના લિજ્જતદાર ઢોંસાના લાઈવ કૂકિંગમાં પામ બીચ ખૂબ કુશળ છે. વર્ષોના અનુભવ અને...

તાજેતરમાં ક્વિન એલિઝાબેથ દ્વિતિયના ઓનર્સ લિસ્ટ ૨૦૧૭માં સ્થાન મેળવનારા નીતિન પલાણ, વિનુભાઈ પાવ અને ચાન કટારિયાને સન્માનવા જલારામ જ્યોત મંદિર દ્વારા ૧૩ જુલાઈએ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

લંડન ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ એન્ડ ફાયનાન્સ દ્વારા યોજાયેલી IFS ઈન્વેસ્ટર્સ ચેલેન્જમાં મિલ હિલ કાઉન્ટી સ્કૂલની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. સ્પર્ધામાં રહેલી ૧૦,૦૦૦ ટીમોમાં ટીમ સપ્લાય યોર ડિમાન્ડ આઠમા ક્રમે આવી હતી. વિદ્યાર્થીઓની આ સૌથી યુવા ટીમમાં...

તા.૧૫-૭-૧૭ના ગુજરાત સમાચારનો અંક મળ્યો. પાન નં.૧૦ પર લાલુપ્રસાદ કાનૂની સકંજામાં સમાચાર વાંચ્યા. ભારતમાં તો આવા નેતાઓની કોઈ ખોટ નથી. ભારતમાં વીજળી ફાજલ હોવા છતાં તેની અછત છે. તેનું કારણ પુષ્કળ પ્રમાણમાં થતી વીજચોરી છે.

યુકેની મુલાકાત માટે ભારતીય પ્રવાસીઓને વધુ સંખ્યામાં આકર્ષવા લંડનમાં તાજેતરમાં એક અભિયાન હાથ ધરાયું હતું. લંડન, માન્ચેસ્ટર અને બર્મિંગહામ એમ ત્રણ શહેરો સાથે મળીને ‘એક્સિપિરિયન્સ ઇંગ્લેન્ડ ઇનિશિએટીવ’ શરૂ કરી રહ્યા છે. આ શહેરો દ્વારા ઇંગ્લેન્ડની...

પશ્ચિમ લંડનના હેઈસના રોડ પર શરાબના નશામાં પૂરઝડપે કાર હંકારીને ફૂટપાથ પર ચાલતા ત્રણ ટીનેજરો પર કાર ચડાવી દઈને તેમનું મોત નીપજાવ્યું હોવાનું ૨૮ વર્ષીય જયનેશ ચુડાસમાએ ઓલ્ડ બેલી કોર્ટમાં સ્વીકાર્યું હતું.

લેસ્ટરના હિંકલે રોડ પર આવેલા ત્રણ માળના એક બિલ્ડીંગમાં ગત રવિવારે સાંજે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત થયાં હતા. તાજેતરમાં શરૂ થયેલા ઝાબકા લેસ્ટર કન્વિનિયન્સ સ્ટોરમાં થયેલો આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી ૫૦૦ મીટર દૂર આવેલા...

કેસ મેનેજર દ્વારા ચેરિટી પ્રોસિડિંગ્સની અરજીની ઘોર બેદરકારીપૂર્વક કરાયેલી કાર્યવાહી પર બર્મિંગહામ હાઈકોર્ટે ચેરિટી કમિશનને તેની ફેરસમીક્ષાનો આદેશ આપ્યો હતો. કેસ મેનેજરે ૭૫૬ પાનાની માહિતી અને પૂરાવાને ધ્યાને લીધા વિના અરજીને સુસંગત ન હોય તેવા...

બુધવારને ૨૧મી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટ બહાર એક અંગ્રેજે ભારતીય શીખ પર વંશીય હુમલો કર્યો હતો. મૂળ પંજાબના ૩૭ વર્ષીય રવનીત સિંહ લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ઢેસીને મળવા  માટે પાર્લામેન્ટ પહોંચ્યા હતા. તે અંદર જવા માટે લાઇનમાં ઉભા રહીને રાહ જોતા...