Search Results

Search Gujarat Samachar

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં ચાલી રહેલી પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બ્રેક સમયે ઘણાં ખેલાડીઓ ખાખી કપડા પહેરીને ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા. વાત એવી છે...

 ભારત અને અમેરિકા વચ્ચે પહેલીવાર ટુ પ્લસ ટુ મંત્રણા તાજેતરમાં યોજાઈ હતી. જેમાં ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, અમેરિકી...

બીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ સમાજને એક થવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, સિંહ જ્યારે એકલો હોય...

પંજાબ નેશનલ બેંક કૌભાંડ કર્યા પછી ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીનાં બહેન પૂર્વી મોદી સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ બજાવવામાં આવી છે. પૂર્વી મોદી બેલ્જિયમની નાગરિક છે, પણ તેના પર પીએનબી સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડનાં કૌભાંડમાં છેતરપિંડી...

રાહુલ ગાંધી તાજેતરમાં કૈલાસ માનસરોવરની યાત્રાએ હતા. તેમણે ૧૩ કલાક પગપાળા ચાલીને ૩૪.૩૧ કિલોમીટરની યાત્રા પૂરી કરી હોવાનું સેશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ભાજપના નેતાઓએ સવાલ ઉઠાવતાં કોંગ્રેસે સોશિયલ મીડિયા પર તસવીરો પણ રજૂ કરી હતી. રાહુલે કૈલાસ...

યુકેમાં ત્રીજા ભાગ કરતાં વધુ પુખ્તોને પૂરતી કસરત મળતી ન હોવાનું અભ્યાસમાં જણાયું હતું. દસમાંથી ચાર મહિલા દર ત્રણમાંથી એક પુરુષની સરખામણીમાં કામમાં બેઠા...

તાજેતરના સર્વેમાં જણાયું હતું કે ઈંગ્લેન્ડના ૫૦ અને તેથી વધુ વયના ૧૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ટોઈલેટ જાય છે ત્યારે દરેક વખતે તેમના પેશાબનો...

કેન્યામાં વસતા ગુજરાતીઓ કચ્છની બેંકોમાં જમા પોતાના પૈસા મોટી સંખ્યામાં ઉપાડીને કેન્યામાં ઠાલવી રહ્યાં છે. અત્યાર સુધીમાં કચ્છની બેંકોમાંથી કરોડો રૂપિયા...

વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી જ્યાં કરાશે તે યુકેની અદાલતમાં મુંબઈની આર્થર રોડની જેલની કોટડીનો વીડિયો દર્શાવાશે. યુકેમાં રહેતા કૌભાંડી વિજય માલ્યાને...

પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવને કારણે ગ્રાહકો ઓછા થતાં મધ્ય પ્રદેશના પેટ્રોલપંપ ડીલરો ગ્રાહકોને લલચામણી ઓફર આપી રહ્યાં છે. ઇંધણોના વેચાણમાં ઘટાડો થતાં વેપારમાં ટકી રહેવા માટે ટુ વ્હિલર, ફોર વ્હિલર માલિકો અને ટ્રક ડ્રાઇવરને જાત જાતની ઓફર આપવામાં...