Search Results

Search Gujarat Samachar

કચ્છી લેવા પટેલ સમાજ, મોમ્બાસાની નવી સમિતિ રચનામાં પ્રમુખપદે ધનજીભાઈ ઝીણા પિંડોરિયાની પુન: નિયુક્ત થઈ છે. ૨૯મી જુલાઈએ યોજાયેલી જ્ઞાતિની સામાન્ય બેઠકમાં...

આણંદ નજીક આવેલા ભાદરણ ગામમાં બ્રોમીન નામના કેમિકલ ભરેલી ટ્રક ૩જી ઓગસ્ટે પલટી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા જ આગ ભડકી હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે...

લશ્કર માટે પહેલી ‘કે-૯ વ્રજ’ તોપ સુરતમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તેની મારક ક્ષમતા ૭૫ કિમી સુધી છે. જે બોફોર્સ કરતા પણ ૩ થી ૬ ઘણી વધુ છે. તેની પ્રથમ તોપ હવ...

ભારતીય નૌકાદળની આઈએનએસવીની ‘તારિણી’ નૌકા દ્વારા વિશ્વ સફર ખેડનાર છ મહિલા સાહસિક નાવિકોનું પહેલી ઓગસ્ટે આઇએનએસ વાલસુરા, મહાપાલિકા અને નગરપ્રાથમિક શિક્ષણ...

દેશમાં એફ.એમ. રેડિયોની યુવા વર્ગમાં વધતી જતી લોકપ્રિયતાને ધ્યાને લઇ ‘સમભાવ મીડિયા’ જૂથે ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં તેના ખાનગી એફએમ રેડિયો સ્ટેશન ટોપ એફએમ...

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ બીજી ઓગસ્ટે સાત શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે. તેવા સંજોગોમાં...

કથાકાર મોરારિ બાપુની નિશ્રામાં ૧૪થી ૧૭મી ઓગસ્ટ દરમિયાન ‘તુલસી-જન્મોત્સવ’નું આયોજન જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહ, કૈલાસ ગુરુકૂળ, મહુવા અને ચિત્રકુટધામ-તલગાજરડામાં...

ચોમાસું સત્રના ૧૩મા દિવસે ઓબીસી બિલ રાજ્યસભામાં પાસ થયું છે. લોકસભામાં આ બિલ પહેલાં જ પસાર થઈ ચૂક્યું છે. તે ૧૨૩મું બંધારણ સુધારા બિલ છે. હવે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો મળી જશે. ૧૯૯૩માં રચાયેલું પછાત વર્ગ આયોગ અત્યાર સુધી માત્ર સામાજિક અને...

ઉત્તર કાશ્મીરના ગુરેજમાં સેનાના સર્ચ ઓપરેશનમાં મંગળવારે બે આતંકીઓ મરાયા હતા અને આતંકીઓના હુમલામાં મેજર કૌસ્તુભ રાણે, રાયફલમેન મનદીપસિંહ રાવત, રાયફલમેન હમીર સિંહ અને ગનમેન વિક્રમજીત સિંહ શહીદ થયા હતા. અગાઉ શોપિયાં જિલ્લાનાં કિલૂરા ગામમાં ચોથીએ...

છત્તીસગઢની રાજધાની રાયપુરથી ૩૫૦ કિ.મી. દૂર સુકમા જિલ્લાના ગોલ્લાપલ્લી અને કોંટા ગામ વચ્ચે આવેલા જંગલમાં સીઆરપીએફ અને નક્સલવાદીઓ વચ્ચે સોમવારે સર્જાયેલી ભીષણ અથડામણમાં ૧૫ નક્સલવાદી માર્યા ગયા હતા. ગોલ્લાપલ્લી અને કોંટા વચ્ચેનાં જંગલમાં ૨૦૦ જેટલા...