વર્લ્ડ બેન્કના ૨૦૧૭ માટેના ડેટા અનુસાર વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાં ભારતે ફ્રાન્સ પાસેથી છઠ્ઠું સ્થાન ખૂંચવી લીધું છે. ગત વર્ષોમાં ભારતની સતત વિકાસગતિ સાથે વૈશ્વિક પાવરહાઉસ તરીકે તેની ગણના થવી સ્વાભાવિક જ હતી. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર...
વર્લ્ડ બેન્કના ૨૦૧૭ માટેના ડેટા અનુસાર વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાં ભારતે ફ્રાન્સ પાસેથી છઠ્ઠું સ્થાન ખૂંચવી લીધું છે. ગત વર્ષોમાં ભારતની સતત વિકાસગતિ સાથે વૈશ્વિક પાવરહાઉસ તરીકે તેની ગણના થવી સ્વાભાવિક જ હતી. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર...
રામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો.ઘણી વાર થઈ.રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો: ‘ઓ ભાઇ, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ!’•

ઓડિશાના પુરીથી ભગવાન શ્રી જગન્નાથજીની ૯ દિવસની રથયાત્રા ૧૪મી જુલાઈ, શનિવારે શરૂ થઇ ગઈ છે. જગન્નાથ મંદિરેથી ૩ કિ.મી. દૂર ગુંડિચા મંદિર સુધી આ યાત્રામાં...
• લોયાધામ પરિવાર UK દ્વારા ‘પિતૃ વંદના મહોત્સવ’ અંતર્ગત વક્તા પૂ.ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી(લોયાધામ)ની શ્રીમદ સત્સંગિજીવન સપ્તાહ કથા પારાયણનો લાભ ભક્તો તા.૨૫ ઓગસ્ટ સુધી દરરોજ સાંજે ૬થી ૮ દરમિયાન લઈ શકશે. તા.૨૬ ઓગસ્ટ સવારે ૧૦થી ૧૨.૩૦ કથા વાર્તા...

યુગાન્ડામાં ૨૧મી ઓગસ્ટે ફરી એકવાર હિંસા ભડકી ઊઠી હતી. રાજધાની કમ્પાલાના તંગદિલીને કારણે અહીં વસતાં હજારો ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. એકનું મોત...
રાફેલ સોદા મુદ્દે કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ હવે આ વિવાદ કોંગ્રેસ અને બિઝનેસમેન અનિલ અંબાણીએ વચ્ચે વકરે તેમ લાગી રહ્યું છે. અનિલ અંબાણીએ અગાઉ આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને બે પત્ર પણ લખ્યા હતા. હવે તેમણે...
ચંદ્રના અત્યંત ઠંડા અને પ્રકાશવિહોણા ધ્રુવીય વિસ્તારોમાં બરફ હોવાની નાસાએ જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે, નાસાએ આ દાવો ભારતે મોકલેલા ચંદ્રયાન-૧એ મોકલેલી માહિતીના આધારે કર્યો છે. ઈસરોએ દસ વર્ષ પહેલાં ચંદ્રયાન-૧ને અવકાશમાં મોકલ્યું હતું.
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

ડો. ધન નોરિયા દાન, પ્રવૃત્તિ અને નિપુણતામાં કેનેડામાં નામના ધરાવે છે. કેનેડાના ડોક્ટરો અને પારસી ગુજરાતીઓમાં ડો. નોરિયાનું નામ જાણીતું છે. તેઓ ઝોરોષ્ટ્રિયન...

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામતનું ૨૨મીએ નિધન થયું છે. ૬૩ વર્ષની ઉંમરે તેમનું દિલ્હી સ્થિત હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે. કામત...