Search Results

Search Gujarat Samachar

ફિશિગ સિઝનની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં અરબી સમુદ્રમાંથી ત્રણ જેટલી ગુજરાતની બોટો અને તેમાં સવાર ૧૮ જેટલા ખલાસીઓનું ૧૨મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ અપહરણ કર્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.સામાન્ય રીતે ૧૫ ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની...

અંશદીપ સિંહ ભાટિયાએ તાજેતરમાં ઇતિહાસ રચી દીધો. લુધિયાણાનો આ શીખ સખત તાલીમ બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટી ટીમનો સભ્ય બન્યો છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો વખતે અંશદીપનો પરિવાર કાનપુરથી લુધિયાણા ચાલ્યો ગયો હતો. રમખાણો દરમિયાન...

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે. તેઓએ ભોપાલમાં એક ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં હજારો લોકો જોડાયા હતા. આ રોડ શો બાદ લોકોને સંબોધતી વેળાએ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ મુદ્દે ઘેર્યા...

કોઈ સંત સ્વધામ જાય અને તેમની સ્મૃતિમાં કથા યોજાય એ તો બનતું જ હોય છે, પરંતુ છ સંતોની સ્મૃતિમાં એક ભવ્ય કથાનું આયોજન?! બ્રિટનની ધરતી પર પ્રથમ વખત આવો આગવો...

ભારતની જાહેર ક્ષેત્રની બેન્કોની ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ઓળવીને નાસતાફરતા વિજય માલ્યાએ વિવાદાસ્પદ નિવેદન કરીને રાજકીય વંટોળ સર્જયો છે. પરંતુ સાચી વાત તો એ છે કે ના તો માલ્યાના એ નિવેદનમાં દમ છે કે તે ભારત છોડતાં પહેલાં ‘સેટલમેન્ટ’ માટે નાણાં...

આજકાલ પશ્ચિમી દેશોમાં હોલિવૂડની ફિલ્મ ‘ધ નન’ ધૂમ મચાવી રહી છે. તો ભારતમાં કેરળની નન (ખ્રિસ્તી સાધ્વી) અખબારોમાં છવાઇ છે. એક જ સપ્તાહમાં કરોડો ડોલરની કમાણી કરી લેનારી ‘ધ નન’ની કથાના કેન્દ્રસ્થાને શેતાન વિરુદ્ધ ચર્ચનો જંગ છે. ફિલ્મમાં પાદરીને...

રાજકોટમાં રહેતા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રસિકલાલ એન્ડ કું. કે અને અનિલ બ્રાન્ડ ઓઇલ એન્જીનના ધનાઢય પરિવારના પુત્ર જયદેવભાઇ ઉર્ફે બાબુલીન રસિકલાલ દવે સૌરાષ્ટ્રમાં...

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે, દેશ છોડીને નાસી જવાની વિજય માલ્યાની યોજના જેટલી જાણતા હતા પરંતુ તેમણે તપાસ એજન્સીને જાણ કરી નહોતી. આમ તેમની...

પતિઃ ગજબનો સેલ્ફ કન્ટ્રોલ છે તારો...પત્નીઃ (ફુલાઈને) પણ એ તો કહો કે કઈ રીતે?પતિઃ તારા લોહીમાં ૩૫૦ ડાયાબિટીસ છે પણ જીભ પર ક્યારેય મીઠાશ આવવા નથી દીધી.•

• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતીની ઉજવણીનું રવિવાર તા.૩૦ સપ્ટેમ્બર બપોરે ૨થી રાત્રે ૧૦ દરમિયાન કડવા પાટીદાર સમાજ, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. તમામ ધર્મજવાસીઓ અને પરિણીત પુત્રીઓને પધારવા આમંત્રણ...