Search Results

Search Gujarat Samachar

જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ફાધર ઓફ આંત્રપ્રિન્યોર મૂવમેન્ટના પ્રણેતા પદ્મ શ્રી ડોક્ટર વિહારી દાસ ગોપાલદાસ પટેલ ચોથી એપ્રિલે ટૂંકી બીમારી બાદ અવસાન પામ્યા છે. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ પોલીસીની અને ગ્રોથ મેનેજમેન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય...

બાપુનગર મોનાપાર્ક સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય અમિષા પીયૂષભાઈ પટેલે સાતમીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, સમાજના રીતરિવાજ મુજબ ૩૫ વર્ષીય પીયૂષ જયંતીભાઈ પટેલે ૪ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ તેમની સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી અમિષાબહેન પતિ પાસે સ્પેન...

લોકસભાની વડોદરા બેઠક વિસ્તારમાં આવતા વાઘોડિયા તાલુકામાં ચૂંટણી પ્રચાર અર્થે આયોજિત સભામાં તાજેતરમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સત્તાના મદમાં ધમકી આપી હતી કે, દરેક બુથમાં કમળના નિશાન નહીં નીકળે તો ગેરકાયદે રહેનારાઓને ઠેકાણે પાડી દઈશ. મધુના નિવેદન...

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચોથીએ બપોરે બાર વાગ્યે કલેક્ટર કચેરી બહાર જ છૂટા હાથની મારામારી થઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટર કપીલાબહેન પલ્કેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલનું ઉમેદવારી પત્ર ભરવા જિલ્લા સેવા સદન...

એનસીપી ગુજરાતે રાજ્યની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો ઉમેદવારો ઊભા રાખવાનું જાહેર કર્યું હતું, પરંતુ હવે માત્ર ત્રણ લોકસભા બેઠકો સુરેન્દ્રનગર, પાટણ અને પંચમહાલ ઉપરાંત વિધાનસભાની બે બેઠકો ઊંઝા અને માણાવદરમાં એના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.એનસીપી...

લસકાણાની શક્તિ સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય શિવા ભુસા ચાવડાએ સુરત બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી. ફોર્મ ચેકિંગમાં શિવાભાઈના નામની દરખાસ્ત કરનાર તમામ ૧૦ વ્યક્તિઓ બારડોલી સંસદીય મતવિસ્તારમાં રહેતા હોવાથી અને શિવાભાઈએ સુરત સંસદીય મતવિસ્તારથી ઉમેદવારી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો... આજે તો આપણે આફ્રિકા અને સવિશેષ તો પૂર્વ આફ્રિકાની મુલાકાતે જઇ પહોંચવું છે. બ્રિટિશ ભારતીયોની સંખ્યા - ૨૦૧૧ના આંકડા...

આધુનિક બ્રિટનમાં વિવિધ સંસ્કૃતિ અને ધર્મના લોકોની જરૂરિયાતો અનુસાર ક્રીમેટોરિયમ્સની સુવિધા સુધારવાના પગલાં સાથેના પેકેજની જાહેરાત આઠ એપ્રિલ, સોમવારે કરી...

ફરી સરકાર રચવા દૃઢ નિર્ધાર સાથે આગેકૂચ કરી રહેલા ભાજપે સોમવારે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ એપ્રિલે મતદાન થશે તેના ત્રણ દિવસ...

હોમ ઓફિસ દ્વારા લેવાતી બાળકોની નાગરિકતા ફીમાંથી મહિને બે મિલિયન પાઉન્ડનો નફો થતો હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે. ઈમિગ્રેશન વોચડોગ દ્વારા માગણી કરાઈ...