એક જ વ્યક્તિએ ૧૨ કલાકના સમયગાળામાં હુમલાના અલગ બનાવોમાં બે મહિલાનું અપહરણ કરીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમનું અપહરણ કરીને તેમને કારમાં લઈ ગયો હતો અને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.
એક જ વ્યક્તિએ ૧૨ કલાકના સમયગાળામાં હુમલાના અલગ બનાવોમાં બે મહિલાનું અપહરણ કરીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમનું અપહરણ કરીને તેમને કારમાં લઈ ગયો હતો અને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.

બ્રિટનની કાનૂની ટીમે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના વચેટિયા અને ૩,૬૦૦ કરોડ રુપિયાની દલાલીના કેસમાં આરોપી ક્રિશ્ચિયન મિશેલની ભારતમાં પારાવાર હેરાનગતિ...

ઓફિસ ઓફ ઈમિગ્રેશન સર્વિસીસ કમિશનર (OISC) દ્વારા બે વર્ષની સઘન તપાસ અને તે પછી ઓલ્ડ બેઈલી કોર્ટમાં કેસના સફળ પરિણામે કાનૂની પેઢી બર્લો એન્ડ સ્પેન્સર લિમિટેડે...

ચેરિટી ‘ઈન્ડિપેન્ડન્ટ એજ’ના રિપોર્ટમાં સરકાર દરેકને મફત અંગત સારસંભાળ પૂરી પાડે તેવી માગણી કરવામાં આવી છે. આવી મફત સંભાળ રેસિડેન્સિયલ કેર હોમ્સમાં રહેતા...

સ્થુળ લોકોનું વજન જેમ જેમ વધતું જાય છે તેમ તેમની વિવિધ પ્રકારના જીવલેણ રોગોનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. તેમાં પણ વહેલા મૃત્યુ થવાનું જોખમ ૫૦ ટકા જેટલું...

પૂર્વ ફોરેન સેક્રેટરી અને ટોરી પાર્ટીના સાંસદ બોરિસ જહોન્સનને ગયા મહિને સાંસદ તરીકે મળતાં પગાર ઉપરાંત બે ભાષણ આપવા બદલ ૧૬૦,૦૦૦ પાઉન્ડ કરતાં વધુની રકમ ચૂકવવામાં...

બ્રિટનના સૌથી મોટા હીથ્રો એરપોર્ટથી પ્રવાસ કરી રહેલા મુસાફરો આ સમરથી બાયોમેટ્રિક ટેક્નોલોજીની સહાયથી પાસપોર્ટ બતાવ્યા વિના પોતાની ફ્લાઈટનું ચેક-ઈન તેમજ...

બર્કશાયરના બ્રેકનેલનો આઠ વર્ષીય ફ્રેડી કૂક બાયોનિક ‘હીરો આર્મ’ (હાથ) સાથે વિશ્વનો સૌથી નાની વ્યક્તિ બન્યો છે. તેની આઠમી બર્થ ડેના થોડા દિવસ અગાઉ જ તેને...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ૩૭ વર્ષીય ડચેસ ઓફ કેમ્બ્રીજ કેટ મિડલટનને બ્રિટિશ રાજાશાહીના સભ્ય તરીકે બજાવેલી ફરજ અને કાર્યોની કદર તરીકે ડેમ ગ્રાન્ડ ક્રોસ ઓફ...

યુકેમાં અંદાજે ૪૩૯,૦૦૦ કામદારને પ્રતિ કલાક મિનિમમ વેજથી પણ ઓછું મહેનતાણું ચુકવાતું હોવાનો ઘટસ્ફોટ લો પે કમિશનના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પુરુષો કરતાં...