Search Results

Search Gujarat Samachar

અંબાજી હાઈવે પર ૨૫મી એપ્રિલે સવારે અંબાજીથી પરત ફરી રહેલો મુખ્ય પ્રધાનનો કાફલો આગિયા ગામ નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે જીપ આગળ જંગલી ભૂંડ આવી જતાં પોલીસ જીપ રસ્તા પરથી ફંગોળાઈ હતી અને સાઇડમાં ઊભી રહેલી પેસેન્જર જીપની પાછળ ટકરાઈ હતી. જોકે આ ઘટનામાં...

સેશન્સ કોર્ટમાં સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં મંગળવારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદ અને માત્ર રૂ. એક લાખનો દંડ ફટકાર્યો...

ઉનાળામાં રાજ્યના મોટાભાગના ડેમનાં તળિયા દેખાવા લાગ્યા છે. જળસંપત્તિ વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે અત્યારે ગુજરાતના ૨૦૩ ડેમોમાં અત્યારે માંડ ૨૩.૧૫ ટકા જ...

વિશ્વની દિગ્ગજ ટેકનો કંપની માઇક્રોસોફ્ટ એક લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ વટાવનારી વિશ્વની ચોથી કંપની બની ગઈ છે. ક્લાઉડ સર્વિસિસની સફળતાના સહારે કંપનીએ ત્રીજા...

ભીમરાવ નગરમાં રહેતા દલિત યુવાન મુરારી મકવાણાની પાડોશમાં રહેતા ટ્રાફિક વોર્ડન અને તેના પરિવારના સભ્યોએ છરીના ઘા મારીને હત્યા કરી હોવાની ફરિયાદ પોલીસમાં મુરારીના ભાઈએ લખાવી છે. મુરારીની સગીર બહેનની પડોશમાં રહેતા ટ્રાફિક વોર્ડને છેડતી કરતાં મુરારીએ...

બોલિવૂડના પ્રયોગશીલ ફિલ્મકાર પ્રકાશ ઝા જુદા જ વિષય પર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. હવે તેઓ ‘પરીક્ષા-ફાઇનલ ટેસ્ટ’ નામની ફિલ્મ લઈને દર્શકો સમક્ષ આવી રહ્યા...

બોલિવૂડની ચાલીસી વટાવી ચૂકેલી બે ગ્લેમરસ હિરોઇન એક સાથે સ્ટેજ પર જોવા મળી હતી. શિલ્પા શેટ્ટી અને રવિના ટંડન તેમની બોડી ફિટનેસ માટે જાણીતી છે. ચાલીસી વટાવી...

ઈસ્ટર સન્ડે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં વિદેશી મુસ્લિમો પર હુમલાની ઘટનાઓ શરૂ થતાં સરકાર માટે નવા મોરચે સમસ્યા ઉભી થઇ છે. ૨૫૩ લોકોનો ભોગ લેનાર...

જામનગરના વિખ્યાત બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂનને ૬ઠ્ઠી મેએ ૨૦૦૦૦ દિવસ પૂરા થશે. આ પ્રસંગે ૧૭મી એપ્રિલથી વિશેષ રામધૂન શરૂ કરાઈ છે. જામનગરનું શ્રી...

૨૦૦૨માં ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં સામૂહિક દુષ્કર્મનો શિકાર બનેલી અને વિચરતું જીવન જીવતી બિલ્કીસ બાનોને રૂ. ૫૦ લાખ વળતર, નોકરી, મકાન આપવાનો આદેશ કર્યા...