Search Results

Search Gujarat Samachar

ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. રાજ્યમાં ૨૮મી એપ્રિલથી બે દિવસમાં ૧૦૮ ઇમરજન્સીને આશરે ૧૩૦૦ કરતા વધુ લોકો ગરમીથી બેભાન બીમાર થવાની ફરિયાદો મળી હતી. હીટવેવથી લોકોના બેભાન થવાનો આંકે છેલ્લા બે વર્ષનો...

પાકિસ્તાન દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં ૩૦૦ માછીમારોને મુક્ત કરાયા છે. તાજેતરમાં જ બે તબક્કામાં પાકિસ્તાને ૨૦૦ માછીમારોને મુક્ત કર્યા. ૧૦૦ માછીમારોને તા. ૨૨ના રોજ મુક્ત કરાયા બાદ તેઓ વેરાવળ આવ્યાં હતા. તેઓનું લાંબા સમય સુધી ઇન્ટ્રોગેશન કરાયું હતું.

સંતાનોની બાબતમાં ભારતમાં અત્યાર સુધી ‘હમ દો, હમારે દો’ની નીતિ હતી. છેલ્લા કેટલાય વર્ષોથી તો ભારતીય દંપતીઓએ જાણે હમ દો, હમારા એકની સ્વૈચ્છિક નીતિ અમલમાં...

સર આઈઝેક ન્યૂટન, ચાર્લ્સ ડાર્વિન, રુધરફોર્ડ, સ્ટીફન હોકિંગ અને રામાનુજન્ જેવા મહાન વૈજ્ઞાનિકોએ જે સંસ્થાનું સભ્યપદ શોભાવ્યું છે તે યુકેની પ્રતિષ્ઠિત સંસ્થા...

અમેરિકાની પેપ્સીકો કંપનીએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા ૪ ખેડૂતો સામે કમર્શિયલ કોર્ટમાં રૂ. ૧-૧ કરોડનું વળતર મેળવવા દાવા કર્યા હતા. આ કેસની ૨૬મીએ હાથ ધરાયેલી સુનાવણીમાં કંપનીએ ખેડૂતો સાથે કોર્ટ બહાર સમાધાન માટે ઓફર મૂકી હતી. જોકે ખેડૂતોએ સમાધાન...

એકતરફ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાનગીકરણ કરાયું છે જ્યારે બીજી તરફ તેમાં અવર-જવર કરતા મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો...

સામાન્ય રીતે સિંહોનો પ્રજનન સમય ચોમાસામાં શરૂ થતો હોય છે અને પ્રજનન ક્રિડાને ધ્યાનમાં રાખીને, સાવજોને ખલેલ ન પહેંચે તે માટે વન વિભાગ દ્વારા ગીર જંગલ પ્રવાસીઓ...

શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી હુમલામાં હેન્ડલર તરીકે ઈસ્લામિક સ્ટેટના એજન્ટ આદિલ ‘એકસ’નું નામ ચર્ચામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતમાં આઈએસના એજન્ટો સાથેની લિંક પણ પોલીસને તાજેતરમાં મળી છે. ૨૦૧૭માં સુરતમાંથી ગુજરાત એટીએસે ભરૂચ અને સુરતના આબિદ અને...

સુરતનો રાઠોડ પરિવાર ખાનગી લકઝરી બસમાં રવિવારે વહેલી સવારે શિરડીમાં સાંઇબાબાના દર્શને જઈ રહ્યો હતો ત્યારે લગભગ ૬.૩૦ વાગ્યાના અરસામાં માલેગાંવ-સાપુતારા ઘાટ...

લોકસભાની ચૂંટણી સમયે બગાવતી સૂરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના વિવિધ હોદ્દા ઉપરથી ૨૫મીએ છેડો ફાડયો હતો. હવે લોકસભાનું મતદાન પૂરું થતાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને...