
ભારતના મોટા બિઝનેસ ગ્રૂપ અદાણીના ઓસ્ટ્રેલિયામાં સ્થપાઈ રહેલા યુનિટ વિરુદ્ધ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આઠમીએ સેંકડો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. તેમણે...

ભારતના મોટા બિઝનેસ ગ્રૂપ અદાણીના ઓસ્ટ્રેલિયામાં સ્થપાઈ રહેલા યુનિટ વિરુદ્ધ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આઠમીએ સેંકડો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. તેમણે...
રાજ્યમાં સતત બીજા વર્ષે પણ નર્મદાના અપૂરતા પાણીને પગલે પાણીની તીવ્ર અછત સર્જાવાના એંધાણ છે. રાજ્યની જરૂરિયાત સામે નર્મદાનું ગુજરાતના ફાળે આવેલું ૬.૮૦ એમએએફ એટલે કે આશરે ૮ લાખ ૩૮ હજાર ૭૬૭ લીટર પૂરતું નથી.
લોકરક્ષક દળની બીજીએ યોજાનારી પરીક્ષાના પેપર લીક થયા હતા. આ કૌભાંડમાં યશપાલ, ઇન્દ્રવદન તથા નિલેશ મુખ્ય સૂત્રધારો હતા. તેઓ દિલ્હીની પેપર ફોડ ગેંગ સાથે સંપર્કમાં આવ્યા હતા. આ ગુનામાં નાસતા ફરતા મુખ્ય સૂત્રધારો યશપાલ સોલંકી, ઇન્દ્રવદન પરમાર અને...

ફ્રાન્સમાં ઈંધણો સહિતના કરવેરાના વિરોધમાં મેક્રોન સરકાર સામે શરૂ થયેલી યલો વેસ્ટ ચળવળની ચિનગારી હવે દાવાનળનું સ્વરૂપ ધારણ કરી રહી છે. ફ્રાન્સમાં હિંસા...
અમરાઈવાડીમાં વિશ્વ હિંદુ પરિષદની રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે નવમીએ વિરાટ ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં ૫૦થી વધુ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા અને સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. ધર્મસભામાં કહેવાયું હતું કે, મુસ્લિમ શાસકોએ અયોધ્યામાં રામ મંદિર...

નાસાના અંતરિક્ષ યાન ઈનસાઇટ લેન્ડરે મંગળ ગ્રહમાં હવાનો અવાજ રેકોર્ડ કર્યો છે. તેનાથી પૃથ્વી પર લોકો પહેલીવાર મંગળ ગ્રહના હવાની અવાજને સાંભળી શકશે. તેને...
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ (ઉ. ૯૦)ની ૮મીએ તબિયત લથડતાં તાત્કાલિક ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. શરદી, ઉધરસ અને તાવને લઈને તેમના વિવિધ ટેસ્ટ કરાયા હતા અને ડોક્ટરોએ ફેફસાંની પણ તપાસ કરી હતી. જોકે, કોઈ મોટી બીમારી ન હોવાનું...
કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી અને દાન માગવાના આરોપસર પરા વિસ્તારની બસ એજન્સીના એક ભારતીય પૂર્વ મેનેજરને તાજેતરમાં ફેડરલ જેલમાં એક વર્ષ અને એક દિવસની સજા ફટકારાઈ હતી. શાઉમબર્ગ, શિકાગોના ૫૪ વર્ષના રાજીન્દ્ર સચદેવે એજન્સીના વિભાગીય મેનેજરના હોદ્દાનો...

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોની કપરા સમયમાંથી પસાર થઇ રહી હોવાના અહેવાલે ઉદ્યોગજગતમાં હલચલ મચાવી છે. એક અહેવાલમાં તો એવો પણ દાવો થયો છે કે જિયોની...

ભાજપ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક તરીકે ધકધક ગર્લ માધુરીને મેદાને ઉતારી શકે છે. ભાજપ માધુરી દીક્ષિતને પૂણેની બેઠક પરથી મેદાનમાં ઉતારવાની યોજના...