Search Results

Search Gujarat Samachar

અમેરિકા ભારતીયોને એચ-૧ બી વિઝા આપવાની લિમિટ ૧૦ ટકાથી ૧૫ ટકા સુધીની મર્યાદિત કરવા વિચારી રહ્યું છે. અહેવાલ છે કે અમેરિકા દર વર્ષે ૮૫,૦૦૦ એચ-૧ બી વિઝા જાહેર કરે છે. જેમાંથી સૌથી વધુ ૭૦ ટકા ભારતીય કર્મચારીઓને મળે છે. કોઈ દેશ માટે હાલ કોઈ જ લિમિટ...

પ્રમુખ ટ્રમ્પે જેમને ડિપોર્ટેશનના ઓર્ડર અપાઇ ગયા હતા તેવા ૨૦૦૦ વસાહતી પરિવારોને મોટા પાયે રાઉન્ડ અપ કરી રવિવાર સુધીમાં તેમને દેશમાંથી બહાર ધકેલી દેવા બોર્ડર એજન્ટોને ઓર્ડર આપ્યો હતો. પ્રમુખે સોમવારે ટ્વિટર પર એવી જાહેરાત કરી હતી કે, યુએસ ઇમિગ્રેશન...

લાંબા સમયથી મહિલાઓની સમસ્યા સંબંધિત કોલમ લખનારી ન્યૂ યોર્કની ૭૫ વર્ષની લેખિકા ઈ. જીન કેરોલે તેની આવનારી બૂકમાં અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય હુમલાનો આરોપ લગાવ્યો છે. જોકે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપને ફેક ન્યૂઝ ગણાવીને રદિયો...

બ્રહ્માકુમારીનો પ્રેરણાદાયી અવાજ ગણાતા બી કે શિવાનીએ ૨૩ જૂને વેમ્બલીના એએસઈ અરેના ખાતે ૭,૫૦૦ લોકોને સંબોધતા શક્તિશાળી સંદેશ આપ્યો હતો કે આપણે જ્યારે આપણા...

એર ઇંડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકીના પગલે લંડનના સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડીંગ કરાવીને તપાસ હાથ ધરાઇ છે. એર ઇંડિયાએ ટ્વીટર પર આ વાતને...

રામ જન્મભૂમિના વિવાદને લઈ હિંદુ-મુસ્લિમ વચ્ચે સંઘર્ષના સમાચારો વચ્ચે અયોધ્યાના ગોસાઈગંજ વિસ્તારમાં આવેલા બેલારિખન ગામમાં હિંદુઓએ પોતાની જમીન મુસ્લિમોને કબ્રસ્તાન માટે દાનમાં આપી છે. આ શરૂઆત ભાજપના સ્થાનિક ધારાસભ્ય ઈન્દ્રપ્રતાપ તિવારીએ કરાવી...

ઇન્ડિયન નેશનલ લોકદળ (આઇએનએલડી)નાં રાજ્યસભાનાં એક માત્ર સાંસદ રામકુમાર કશ્યપ હવે ભાજપમાં જોડાઈ ગયા છે જેનાથી પાર્ટીને વધુ આંચકો લાગ્યો છે. કશ્યપ ૨૬મીએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા હતા. રામકુમાર કશ્યપ...

આસામમાં વધુ એક લાખથી વધારા લોકોના નામ ડ્રાફ્ટ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સમાંથી (એનસીઆર) બાકાત કરાયાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. ૨૬મીએ આસામ સરકારે જણાવ્યા મુજબ વધુ ૧,૦૨,૪૬૨ લોકોના નામ ડ્રાફ્ટ એનઆરસીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. 

ભારતના સદીપુરાણા ઉદ્યોગગૃહોમાં ટોચનું સ્થાન ધરાવતા ગોદરેજ જૂથમાં હવે મતભેદો સપાટી પર આવ્યા છે. આશરે પાંચ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતા અને કન્ઝયુમર ગુડ્સથી...