વાંકાનેરના સરતાનપર રોડ પરની સેટમેક્સ ફેક્ટરીના સંચાલક વિનોદભાઈ નારણભાઈ ભાડજાને એક પાર્સલમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી પછી ફેક્ટરીના ભાગીદાર હાદકભાઈ ઘોડાસરાએ અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ આદરતાં જણાયું...
વાંકાનેરના સરતાનપર રોડ પરની સેટમેક્સ ફેક્ટરીના સંચાલક વિનોદભાઈ નારણભાઈ ભાડજાને એક પાર્સલમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી પછી ફેક્ટરીના ભાગીદાર હાદકભાઈ ઘોડાસરાએ અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ આદરતાં જણાયું...
ઈન્ડોનેશિયન બોઇંગ વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું‘બાલાકોટ એરસ્ટ્રાઈકમાં ૩૦૦ આતંકી માર્યા ગયાભંડારાની હોસ્પિટલના ન્યૂ બોર્ન કેર યુનિટમાં આગપાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ઝડપાયારાફેલ વિમાનો - પેન્થર હોલિકોપ્ટર્સ માટે ભારતને ઓફરએલઓસી પર ૩ પાકિસ્તાની...
દેશમાં એક તરફ કોરોનાનો ભય છે ત્યારે રોજબરોજ બર્ડ ફ્લૂ (એવિયન ઇન્ફ્લૂએન્ઝા)નું જોખમ વધી રહ્યું છે. ૧૧મીના અહેવાલો પ્રમાણે અત્યાર સુધીમાં દેશના ૧૦ રાજ્યોમાં બર્ડ ફ્લૂ દેખાયો છે. છેલ્લે દિલ્હી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો ઉમેરો થયો...
ઉત્તર પ્રદેશના બદાયૂમાં જનપદ ગામની આંગણવાડીમાં સહાયક મહિલા ૩જીએ નજીકના ગામે આવેલા મંદિરમાં પૂજા કરવા ગઈ હતી ત્યાં મંદિરના પૂજારી સત્યનારાયણ પૂજારીના સહાયક વેદરામ અને ડ્રાઈવર જસપાલે મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યા પછી મહિલાના ગુપ્ત ભાગમાં સળિયો...
ખાયબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઉદ્દામવાદી ઇસ્લામિસ્ટ પક્ષના સભ્યોના નેતૃત્વમાં હિંદુ મંદિરની તોડફોડ બદલ પાકિસ્તાનની ત્રાસવાદ વિરોધી કોર્ટે મુખ્ય આરોપી સહિત પંચાવનને નવ દિવસની જેલની સજા ૧૦મીએ ફટકારી હતી. કોર્ટે ટોળાને ઉશ્કેરનાર મૌલવી શરીફ સહિત અન્ય...
ધીરે ધીરે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂનો પગપેસારો થયો છે. આઠમીએ ભોપાલથી આવેલા રિપોર્ટ મુજબ માણાવદરના બાંટવા ખારો ડેમ વિસ્તારમાંથી પાંચ દિવસ પહેલા બે મૃત ટીટોડીનાં મોત બર્ડ ફ્લૂના કારણે થયાં હતાં. બીજી જાન્યુઆરીની રાતે ૫૩ જેટલા પક્ષીઓનાં મૃતદેહ મળ્યા...
અમદાવાદ નોર્થ કમિશનરેટની સેન્ટ્રલ જીએસટીની ઇન્વેસ્ટિગેશન ટીમે શહેરના કેટલાક ઝવેરીઓ દ્વારા આચરવામાં આવેલા રૂ. ૧૦ હજાર કરોડના બોગસ બિલિંગ દ્વારા રૂ. ૩૦૦ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જીએસટીની ટીમે શહેરના ન્યૂ રાણીપના શુકન...
ચીન તેબેટના શિગાંત્સેમાં મોટું લશ્કરી લોજિસ્ટિક હબ ઊભું કરી રહ્યું હોવાના અહેવાલ છે. આ અંગેની સેટેલાઇટ તસવીરો પણ મળી છે. નિષ્ણાતોનું માનવું છે કે, સમગ્ર વાસ્તિવક અંકુશ રેખા પર ઓપરેશનને સબળ બનાવવા કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધા વધારવા બિજિંગ...
અમદાવાદ શહેરના લોકોમાં કોરોના અંગેની ઇમ્યુનિટીનું પ્રમાણ જાણવા હાથ ધરવામાં આવેલા સીરો સર્વે સ્ટડીનો એક વિશિષ્ટ અહેવાલ વિશ્વના ખ્યાતનામ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પાંચમી જાન્યુઆરીના અંકમાં પ્રકાશિત કરાયો છે. આ બ્રિટિશ મેડિકલ જર્નલ (બીએમજે) વિશ્વના...
ગુજરાત પર છવાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો આવતાં આઠમી અને નવમી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ હતો. આઠમીએ વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડામાં સતત પાંચ મિનિટ વરસાદી ઝાપટાં પડયાં હતા. આઠમીએ ઉત્તર...