બ્રિટનનું સૌથી મોટું ફર્ટિલિટી ક્લિનિક ગ્રૂપ કેર ફર્ટિલિટી યુગલોને ‘નો બેબી નો ફીની સીધી જ ડીલ આપી રહ્યું છે. આ અંગે કેમ્પેનરોનું કહેવું છે કે આવા ડિલથી માતા અને બાળક બન્ને પર ખતરો ઉભો થઈ શકે. યુકે અને આયર્લેન્ડમાં ૨૧ ક્લિનિક ધરાવતા કેર ફર્ટિલિટીએ...

