ન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં બુધવારે સંબોધન કરતાં પહેલાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, હાઇ સ્પીડ ટુ રેલવે નેટવર્ક પ્રોજેક્ટનો ખર્ચ તેના પ્રારંભિક ખર્ચ કરતાં ઘણો વધી ગયો છે અને તેમાં રોકાણ કરાયેલી રકમ પ્રચંડ બની રહી છે.
ન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં બુધવારે સંબોધન કરતાં પહેલાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, હાઇ સ્પીડ ટુ રેલવે નેટવર્ક પ્રોજેક્ટનો ખર્ચ તેના પ્રારંભિક ખર્ચ કરતાં ઘણો વધી ગયો છે અને તેમાં રોકાણ કરાયેલી રકમ પ્રચંડ બની રહી છે.
વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિએ તેમની ઇન્વેસ્ટમેન્ટ કંપની કેટામારન વેન્ચર્સ લિમિટેડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અક્ષતાએ વર્ષ 2013માં આ કંપનીની શરૂઆત કરી હતી ત્યારે તેના ડિરેક્ટરોમાં વડાપ્રધાન સુનાકનો પણ સમાવેશ થતો હતો. સુનાકે 2015માં...
કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સ ખાતે સંબોધન કરતા ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે વધુ લોકોને કામ પર જતા કરવા માટે સરકાર દ્વારા અપાતા લાભોના નિયમો આકરા કરાશે અને લઘુત્તમ વેતનમાં વધારો કરાશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાથી લઘુત્તમ...
વડાપ્રધાન રિશી સુનાક લાખો વાહનમાલિકોના હિતોને પ્રાથમિકતા આપવાની તૈયારી કરી રહ્યાં છે. તેમના દ્વારા લેવાનારા શ્રેણીબદ્ધ પગલાં પર્યાવરણવાદીઓના ભવાં ચડાવી શકે છે. વડાપ્રધાન કાઉન્સિલોને અપાયેલા અધિકારો પર તરાપ મારી શકે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે અમેરિકાના ન્યૂ જર્સીમાં રોબિન્સવિલે ખાતે નિર્માણ પામેલા બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ...

ક્રિકેટ વર્લ્ડકપની 4 ઓક્ટોબરથી શરૂઆત થઈ રહી છે, ત્યારે વર્લ્ડકપ પર આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે, કારણ કે વર્લ્ડકપની મેચ દરમિયાન ખાલિસ્તાની આતંકી...

વિદેશની ધરતી પર સ્થાયી થયા બાદ પણ કચ્છીઓ વતનપ્રેમ ભૂલતા નથી. કચ્છમાં જીવદયા માટે સતત તત્પર રહેતા કચ્છીઓના ગૌપ્રેમ અને વતનપ્રેમનો અનોખો કિસ્સો સ્ટેનમોરમાં...

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને 27 ટકા અનામતની જોગવાઈ કરતું વિધેયક વિધાનસભામાંથી પસાર થયા બાદ તેને રાજ્યપાલની મંજૂરીની મહોર લાગી ચૂકી...

‘મારું જીવન એ જ મારો સંદેશ’ એવું બાપુ કહી ગયા છે, ત્યારે મહાત્મા ગાંધીનાં સ્મારકો પાછળ સરકાર બેધ્યાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરનું...

એરપોર્ટ પર વધેલી વ્યવસ્થા અને ગુજરાતના વેપારના વધતા વ્યાપના કારણે હવે રોજની ચાર્ટર્ડ ફ્લાઇટમાં વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે મહિને 450થી 500ની વચ્ચે...