માન્ચેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું મનોમંથન ચાલે છે ત્યારે આગામી સંસદની ચૂંટણીમાં રિશી સુનાક અને તેમની પાર્ટીની સત્તાવાપસીની કેટલી સંભાવના છે તેના પરની ચર્ચા પણ વ્યાપક બની છે. આમ તો વડાપ્રધાન સુનાકે એન્યુઅલ કોન્ફરન્સ પહેલાં જ નેટ ઝીરો અને એચએસટુ...
માન્ચેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું મનોમંથન ચાલે છે ત્યારે આગામી સંસદની ચૂંટણીમાં રિશી સુનાક અને તેમની પાર્ટીની સત્તાવાપસીની કેટલી સંભાવના છે તેના પરની ચર્ચા પણ વ્યાપક બની છે. આમ તો વડાપ્રધાન સુનાકે એન્યુઅલ કોન્ફરન્સ પહેલાં જ નેટ ઝીરો અને એચએસટુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યાં છે. 2014માં સત્તા પર આવ્યા ત્યારે તેમણે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામીણ વિસ્તારોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્તિ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના લક્ષ્યાંક સાથે સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ...
60 કન્ઝર્વેટિવ સાંસદો લિઝ ટ્રસની આગેવાની હેઠળના ગ્રોથ ગ્રુપમાં સામેલ થઇ જતાં સંસદમાં સરકારની બહુમતી અત્યંત પાતળી બની ગઇ છે. પૂર્વ કેબિનેટ મંત્રીઓએ વડાપ્રધાન રિશી સુનાકને ચેતવણી આપી છે કે તેઓ યથાસ્થિતિને સ્વીકારી શક્તાં નથી.
બ્રિટનના વડાપ્રધાન ક્રિકેટના શોખીન છે અને ભારતમાં યોજાઇ રહેલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા તેઓ ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. સુનાકની આ મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ અપાય તેવી પણ સંભાવના છે.

લંડનમાં ઉલેઝના વિસ્તરણના વિરોધમાં આંદોલન ઉગ્ર બની રહ્યું છે. હવે દેખાવકારોએ મેયર સાદિક ખાનના નિવાસસ્થાન સામે જ ડેરા નાખ્યાં છે.

કેટલાક કટ્ટરવાદી બ્રિટિશ શિખોના એક જૂથે શુક્રવારે સ્કોટલેન્ડ ખાતે ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીને એક ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. એક ખાલિસ્તાન...

કેનેડા અને ભારતના રાજદ્વારી વિવાદ વચ્ચે હવે યુરોપમાં ખાલિસ્તાનીઓ બેકાબૂ બની ભારતીયો પર હુમલા કરી રહ્યા છે. ગ્લાસગોમાં ભારતીય હાઈકમિશનરને ગુરુદ્વારામાં...

દેશના વૃદ્ધોની કાળજી લઇ શકાય તે માટે ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે બ્રિટિશ પરિવારોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. તેમણે ઓછી કુશળતા ધરાવતા વિદેશી...

યુકેમાં સૌથી વધુ તસવીર લેવાઇ હોય તેવા વૃક્ષ પૈકીના એક વૃક્ષને ઇરાદાપુર્વક કાપી નાખવામાં આવ્યું છે. આ વૃક્ષ નોર્થઇસ્ટ ઇંગ્લેન્ડમાં રોમન યુગની હેડ્રિયન વોલ...

લંડનની ઓળખ સમાન ટાવર બ્રિજ એક નાવ પસાર થયા બાદ ખુલ્લી હાલતમાં જ સ્થગિત થઇ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.