Search Results

Search Gujarat Samachar

દિલ્હીના લીકર પોલિસી કૌભાંડ મામલે નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની 7 દિવસની સીબીઆઇ કસ્ટડી પૂરી થતાં સોમવારે દિલ્હીની સ્પેશિયલ...

જમ્મુ-કાશ્મીરના ડોડાના 118 આતંકી પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિય હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેમાંથી 10 આતંકી અન્ય યુવાઓને આતંકી બનાવવાનું કામ કરી રહ્યા...

માત્ર નામ અને નિશાન જ નહીં શિવસેનાની રૂ. 191 કરોડની સંપત્તિ પણ હવે દાવ પર છે, જે અંગે ઉદ્ધવ અને શિંદે જૂથ વચ્ચે કાનૂની જંગ લાંબો ચાલી શકે છે. શિવસેના ભવન...

બિહારના પૂર્વ પ્રધાનમંત્રી રાબડી દેવીના ઘર પર 6 માર્ચે સીબીઆઇ પહોંચી હતી અને સતત 4 કલાક લેન્ડ ફોર જોબ સ્કેમ એટલે કે જમીનના બદલે નોકરીના કૌભાંડની પૂછપરછ...

યાત્રાધામ પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ દ્વારા છોલાયેલાં નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભક્તો છોલેલું શ્રીફળ મંદિરમાં જઈ માતાજીને ચઢાવતા હતા જેને...

કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા દ્વારા ગાંધીધામના ચુડવાની સીમમાં હાઈવેને અડીને આવેલી જમીન દબાણમાં ગણી  અન્યને નીચા ભાવે જમીન ફાળવી કૌભાંડ આચરતાં તેમની...

ભૂસ્તરવિજ્ઞાનીઓના માનવા અનુસાર આફ્રિકા ખંડ ધીરે ધીરે બે હિસ્સામાં વહેંચાઈ રહ્યો છે. જીઓલોજી એટલે કે ભૂસ્તરશાસ્ત્રની વાત થતી હોય ત્યારે ધીરે ધીરેનો અર્થ...

રિશી સુનાકે કબૂલાત કરી છે કે વડાપ્રધાન તરીકેની કામગીરી ખરેખર કપરી છે પરંતુ આ કામગીરી મારા માટે મોટું સદભાગ્ય છે. હું દરરોજ અરીસામાં જોઉઁ છું અને જાણું...

એર ઈન્ડિયાની ફલાઈટ 10 માર્ચે લંડનથી મુંબઈ આવવા રવાના થઈ હતી. થોડીવારમાં બાથરૂમમાં સ્મોક એલાર્મ વાગતાં ક્રૂ મેમ્બરે તપાસ કરતાં જણાયું હતું કે કમલકાંત દ્વિવેદી...