Search Results

Search Gujarat Samachar

ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન દ્વારા યુનિવર્સિલ ક્રેડિટના નિયમોમાં કરાયેલા બદલાવોના કારણે લાખો પરિવારોને વિનામૂલ્યે પ્રિસ્ક્રિપ્શનના લાભ ગુમાવવાનો વારો આવશે. યુનિવર્સિલ ક્રેડિટ માટે દાવો કરનાર વ્યક્તિ નોકરી શોધવાનો ઇનકાર કરશે તો તે વિનામૂલ્યે...

શિક્ષણ કાર્યોના દિવસોમાં બાળકોને શાળાથી દૂર રાખવાના કારણે તેમના માનસિક આરોગ્યને નુકસાન થાય છે અને તેમના શૈક્ષણિક પરિણામો પર પણ અસર પડે છે. બાળકો શાળામાં ઓછી રજા પાડે તે માટે સરકાર હવે એક નવા અભિયાનની શરૂઆત કરી રહી છે. 

એનર્જી કંપનીઓને કસ્ટમર્સના ઘરમાં બળજબરીથી પ્રિપેમેન્ટ મીટર લગાવવાની પરવાનગી આપી દેવાઇ છે. એક વર્ષ સુધી આ કામગીરી સ્થગિત કરાયા બાદ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટર ઓફજેમે ઇડીએફ, ઓક્ટોપસ અને સ્કોટિશ પાવરને આ પરવાનગી આપી છે.

2010 પછી સરકારની આવકવેરાની આવક 70 ટકા વધીને 264 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગઇ છે. એક દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીના વડાપ્રધાનોના કાર્યકાળમાં આવકવેરાના બોજામાં તીવ્ર વધારો નોંધાયો છે. 

ઓસ્ટ્રેલિયાની સરકારે કિંગ ચાર્લ્સ તૃતીયને દેશના વડા તરીકે જાકારો આપવા અને પોતાને પ્રજાસત્તાક જાહેર કરવા માટેના જનમત સંગ્રહની યોજના પડતી મૂકી છે. સરકાર માને છે કે બંધારણીય સુધારા પર તે વધુ એકવાર પરાજિત થવા ઇચ્છતી નથી. 

WTO નું નેતૃત્વ પ્રથમ વખત મહિલા હસ્તકઃ૨૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું નેતૃત્વ મહિલા સંભાળશે. આ વર્ષે WTOના આગામી ડાયરેક્ટર – જનરલની પસંદગીમાં બે મહિલા ઉમેદવારો પર અટકી છે. તેમાં નાઈજીરિયાના ન્ગોઝી ઓકોન્જો-ઈવીલા...

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યાને ચાર વર્ષ પૂરાં થઇ ગયાં છે ત્યારે અર્થતંત્ર પર એક નજર ફેરવતાં જણાય છે કે રાજ્યમાં મૂડીરોકાણ માટે હોડ જામી છે. કલમ...

અમેરિકામાં ફરી એક વાર હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયા ખાતે બે એરિયામાં આવેલા હિંદુ મંદિર પર ખાલિસ્તાન સમર્થનમાં નારા લખાયા છે. હિંદુ...

સ્કોટલેન્ડમાં ફ્રોડ સ્કીમ ચલાવવા માટે 7 વ્યક્તિની ધરપકડ કરાઇ છે જેમાં ભારતના હૈદરાબાદના બે વ્યક્તિનો સમાવેશ થાય છે. આ પૈકીનો એક તો હૈદરાબાદની અંડર 19 ક્રિકેટ ટીમનો સભ્ય પણ રહી ચૂક્યો છે. 

ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) દ્વારા શનિવારની ઢળતી સાંજે તેનાં પહેલા સોલાર મિશન આદિત્ય એલ-1ને લાગ્રાન્જ પોઈન્ટ સુધી પહોંચાડીને નવી સિદ્ધિ હાંસલ...