Search Results

Search Gujarat Samachar

લંડનઃ સ્થાનિક કાઉન્સિલો કેર હોમ્સની ફી ચૂકવી નહિ શકતાં વૃદ્ધ લોકો પાસેથી દર સપ્તાહે ૧૦૦થી વધુ મિલકતો જપ્ત કરી લે છે. સ્થાનિક સત્તાવાળાઓ સારસંભાળનાં ખર્ચની ચૂકવણી કરવા ઈનકાર કરતા હોવાથી પરિવારજનોને તેમની મિલકતો આપી દેવાની ફરજ પડે છે. દર વર્ષે...

લંડનઃ આવતા સપ્તાહે ૧૬થી ૧૮ ઓક્ટોબર દરમિયાન રાજધાની લંડનમાં આયોજિત ત્રિદિવસીય રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસ (RPBD) અધિવેશનની તમામ ટિકિટ્સ વેચાઈ ગઈ છે. ભારતના...

લંડનઃ જનમતમાં સ્કોટલેન્ડને વધુ સત્તા આપવાની ખાતરી પછી વડા પ્રધાન ડેવિડ કેમરન ભવિષ્યમાં ઈંગ્લેન્ડ માટે પણ આવી સત્તા હાંસલ કરવા માગે છે. ઈંગ્લિશ હોમ રૂલની યોજના ઘડવાનું કાર્ય વિલિયમ હેગના વડપણ હેઠળની સમિતિ કરશે.

બ્રિટનમાં અભ્યાસ કરવા ઈચ્છતાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા સમસ્યાઓ ઉકેલવા માટે બ્રિટનના બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કિલ્સ માટે સેક્રેટરી ઓફ સ્ટેટ ડો. વિન્સ કેબલ શુક્રવાર ૧૦ ઓક્ટોબરથી બુધવાર ૧૫ ઓક્ટોબર સુધી ભારતની મુલાકાત લેશે. પોસ્ટ વર્ક સ્ટડી વિઝા...

લંડનઃ યુવાન બ્રિટિશરોની પેઢી ભારે નાણાભીડનો અનુભવ કરી રહી છે. તેઓ નાણાકીય ચિંતાના કારણે લગ્ન અને સંતાન માટે વિચારતાં ખચકાય છે. તેઓ જીવનની આ મહત્ત્વની ઘટનાઓ...

લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના ટીબી ઈન ધ યુકે વાર્ષિક રિપોર્ટ અનુસાર લંડનમાં ટીબીના કેસીસમાં થોડો ઘટાડો થયો છે.આમ છતાં, તેનું પ્રમાણ હજુ ચિંતાજનક...

મોદી મેજીક ભારતના સીમાડા પૂરતો જ સીમિત નથી, દરિયાપારના દેશોમાં વસતાં ભારતીયો પણ તેમના કરિશ્મા, નેતૃત્વશક્તિ, વિઝનથી અભિભૂત છે એ વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસે પુરવાર કરી છે. 

લંડનઃ ટોરી પાર્ટીની યોજના અંતર્ગત આવતા પાંચ વર્ષમાં મધ્યમ કમાણી કરનારા આશરે ૮૦૦,૦૦૦ લોકો ૪૦ ટકાના ટેક્સ દરમાંથી બહાર આવી જશે. વડા પ્રધાન ડેવિડ કેમરને કન્ઝર્વેટિવ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ, ભારતના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે મેક ઇન ઇંડિયા પ્રોજેક્ટની જાહેરાત, તામિલનાડુના મુખ્ય પ્રધાન જે. જયલલિતાને અધિક સંપત્તિના કેસમાં જેલ તથા અધધધ દંડની સજા, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવ સેનાની અઢી દસકા જૂની...

લંડનઃ યુકે હિન્દુ કોમ્યુનિટીના સૌથી જાણીતા ફાર્મ હરેકૃષ્ણ ફાર્મ દ્વારા સ્થાનિક કોમ્યુનિટી કામગીરીની ઊજવણી કરાઈ હતી. ફાર્મના ગાય અને બળદોની સંભાળ લેવા ઓર્ગેનિક ફાર્મર્સ, વેટરનરી સ્ટુડન્ટ્સ ઉપરાંત, સ્થાનિક લોકો પણ એકત્ર થયાં હતાં.