રિશી સુનાકે વડાપ્રધાન તરીકેના પ્રથમ દિવસે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ જનતાનો વિશ્વાસ જીતવામાં કોઇ કસર બાકી રાખશે નહીં પરંતુ એમ લાગી રહ્યું છે કે કન્ઝર્વેટિવ પાર્ટીમાં જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રામાણિક પ્રયાસો આડે તેમના જ ટોરી સાથીદારો...

