
પાલનપુરની 6 વર્ષની નિક્ષા બારોટે કડકડતી ઠંડીમાં હિમવર્ષા વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક સર કરી તિરંગો લહેરાવ્યો.

પાલનપુરની 6 વર્ષની નિક્ષા બારોટે કડકડતી ઠંડીમાં હિમવર્ષા વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક સર કરી તિરંગો લહેરાવ્યો.
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના બ્રાઝિવિલેમાં લશ્કરી ભરતી દરમિયાન ભારે ભાગદોડ મચી જવાથી 31 લોકોના મોત થયા હતા અને 145થી વધુ લોકોને ઈજા પહોંચી હતી જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર હતી. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં 22 નવેમ્બર બુધવારે રાષ્ટ્રીય...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનાં વખાણ કરતાં તેમને અગ્નિકન્યા તરીકે બિરદાવ્યા હતા. બંગાળ વૈશ્વિક વ્યાપાર...

એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સંસ્થાપક ગણાય છે, એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી કેપ્ટન હતી એ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી સિક્સર મારનાર પહેલી ભારતીય...

તમે તમારી નજીકના પ્રિયજનો કે મિત્રોને મહિનામાં કેટલી વાર મળી રહ્યા છો... અથવા તો છેલ્લી વખતે ક્યારે મળ્યા હતા? શું યાદ નથી આવતું? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’...

છાતીમાં બળતરા અને અપચાની સમસ્યા સામાન્ય હોવાથી લાખો લોકો તેની દવાઓ છાસવારે લેતા રહે છે પરંતુ, આ દવાઓ તેમની યાદશક્તિને અસર કરે છે તેનાથી તેઓ અજાણ રહે છે....

ઘણા ફળો એવા છે કે આપણાં સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે, અને આવા ફળોની યાદીમાં ડ્રેગન ફ્રૂટનો પણ સમાવેશ થાય છે. ડ્રેગન ફ્રૂટ પોષકતત્ત્વોથી...

ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા માટે પૂરતી કાળજી રાખવી જરૂરી છે. નિયમિતરૂપે બ્રશ કરવાથી આપણાં દાંતમાં સડો કે અન્ય બીમારી પેદા કરનારા બેક્ટેરિયા દૂર થાય છે. સાફ...

રોજિંદા ભોજનમાં ઓછી કેલરી ધરાવતાં પૌષ્ટિક ખોરાકનું નિયમિત સેવન તમારા આયુષ્યમાં 50 ટકાનો વધારો શકે છે. આયુષ્ય વધારતી દવાઓ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે.

ભારતનાં જાણીતાં સ્કાયડાઇવર શીતલ મહાજને નવો ઇતિહાસ સર્જયો છે.