Search Results

Search Gujarat Samachar

વિશ્વધરોહર સ્થળ ધોળાવીરાને સ્વદેશ દર્શન 2.0 યોજનામાં પસંદ કરાયું છે. આ યોજના હેઠળ ધોળાવીરાની સાથે આખા ખડીર રણદ્વીપનો વિકાસ કરાશે, જેનો માસ્ટર પ્લાન એજન્સીએ...

કચ્છમાં ભુજ તાલુકાના કાઢવાંઢથી ધોળાવીરા સુધી એક 30 કિ.મી.નો એવો માર્ગ છે કે, જે હજુ પૂરેપૂરો નિર્માણ પામ્યો નથી, છતાં હજારો લોકો આ માર્ગનાં સૌંદર્યને નિહાળવા...

આજકાલ હિન્દુ રાષ્ટ્રની વાત થઈ રહી છે, પરંતુ તે ધર્મનો આશ્રય લીધા વગર શક્ય નથી. સનાતન ધર્મ, વેદ અને ગ્રંથ-શાસ્ત્રો જ ભારતને સિદ્ધ કરે છે, ત્યારે અસલી ભારતીય...

કચ્છના સફેદ રણમાં રણોત્સવના રંગ ખીલ્યા છે, ત્યારે કચ્છના ઘુડખર પ્રવાસીઓનું ધ્યાન આકર્ષી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મરુભૂમિમાં રહેતાં આ ઘુડખર નામશેષ પાણી...

જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાને લઈને એક બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું...

 પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ચાર રાજ્યો પૈકી 3 રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની કરારી હાર થયા પછી હવે કોંગ્રેસ...

મહેસાણાના એક ગામની મહિલાએ સપ્ટેમ્બર 1997માં શહેરી વિસ્તારની એક હોસ્પિટલમાં પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. જે દીકરીએ પોતાના જન્મનાં 25 વર્ષે યુવક બનવા સુરતની...

સિદ્ધપુર ખાતે મા સરસ્વતી નદીની કૂખમાં કાર્તિકી પૂર્ણિમાના અવસર પર યોજાયેલા પારંપરિક મેળાનું રવિવારે સમાપન થયું. મેળાના 8 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યથી લાખો...

શિયાળાની શરૂઆત થતાં જ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સતત ત્રણ દિવસમાં બીજી વખત કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનાં...

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલો હાર્ટએટેકનો વણથંભ્યો સિલસિલો યથાવત્ રહ્યો છે, જેમાં બુધવારે 29 નવેમ્બરે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ભાવનગર પશ્ચિમના...