Search Results

Search Gujarat Samachar

ઘાનાની પાર્લામેન્ટે ત્રણ વર્ષની વિચારણાના અંતે LGBTQ+ વિરોધી બિલને ત્રીજા વાચન પછી પસાર કર્યું છે. સ્પીકરે આ બિલના સુધારાઓને ફગાવી દીધા હતા. નવા બિલમાં સજાતીયતાની ઓળખ કરાયા બદલ કોઈને પણ ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકશે તેમજ LGBTQ+ જૂથની રચના...

 એક સમયે વન્યજીવન માટે અભયારણ્ય ગણાતા દક્ષિણ આફ્રિકન દેશ બોટ્સવાનામાં દંતશૂળ માટે હાથીઓના ગેરકાયદે શિકારમાં ભારે ઉછાળો આવ્યો છે અને તાજેતરના મહિનાઓમાં સેંકડો હાથીઓની હત્યા કરાઈ છે. વિશાળ દંતશૂળ માટે પ્રખ્યાત આફ્રિકન હાથી હવે લુપ્ત થવાના આરે...

પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, હાલના સ્તરે પ્રવર્તી રહેલા ઇમિગ્રેશન અને રાજ્યાશ્રયને પરવાનગી આપી શકાય નહીં. તેમણે ચેતવણી આપી હતી...

યુકેના મુખ્ય વિરોધપક્ષ લેબર પાર્ટીએ બ્રિટિશ ભારતીયો સાથે સંપર્ક વધારવા અને ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે નવા ડાયસ્પોરા ગ્રુપની રચના કરી છે....

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ટ્રેન રદ થવાનું પ્રમાણ છેલ્લા 10 વર્ષમાં ચરમસીમા પર પહોંચ્યું હોવા છતાં ટ્રેનના ભાડાંમાં પાંચ ટકા સુધીનો વધારો ઝીંકી દેવાયો છે....

2023માં ભયજનક રીતે ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવતા ભારતીય નાગરિકોની સંખ્યામાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. માનવ તસ્કરોને સેંકડો પાઉન્ડ ચૂકવીને ગેરકાયદેસર...

રવાન્ડા સાથેની વિવાદાસ્પદ દેશનિકાલ સંધિ અંતર્ગત બ્રિટિશ કરદાતાઓ રવાન્ડાને 300 લોકોને વસાવવા માટે 600 મિલિયન પાઉન્ડ ચૂકવશે. તેનો અર્થ એ થયો કે એક માઇગ્રન્ટને...

વેલ્શ સરકાર અને ભારતના કેરળ રાજ્યની સરકાર વચ્ચે 250 નર્સ અને ડોક્ટરને એનએચએસ વેલ્સમાં કામ કરવા લાવવા એક કરાર કરાયો છે. ભારતની મુલાકાત દરમિયાન વેલ્શના હેલ્થ...

ભારતી એન્ટરપ્રાઇઝના સંસ્થાપક અને ચેરમેન સુનિલ મિત્તલને કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા માનદ નાઇટહૂડનો ખિતાબ અપાયો છે. તેઓ કિંગ ચાર્લ્સ દ્વારા અપાતો નાઇટહૂડનો...

બ્રિટનમાં બિઝનેસ સ્પર્ધાને મજબૂત બનાવવા અને સ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓ પર લગામ કસતા વિભાગ કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી (સીએમએ)માં ભારતીય મૂળના ધર્મેશ...