Search Results

Search Gujarat Samachar

બ્રિટનની શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા મોટી સંખ્યામાં વિદેશી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. શાળાઓને બ્રિટિશ અરજકર્તાઓ ન મળવાના કારણે વિદેશો તરફ નજર દોડાવવાની ફરજ પડી છે. 

બેડફોર્ડશાયરમાં એમ વન ટોડિંગટન સર્વિસ ખાતેથી ડર્બી સ્થિત સંજિત શર્માની દાદીના અસ્થિકળશ ચોરાઇ ગયાં હતાં. તેમણે આ અસ્થિ કળશ પરત મળે તે માટે મદદની અપીલ કરી છે. 

સ્લાઉમાં એક ભારતીય વિદ્યાર્થીને કચરો ગમે ત્યાં ફેંકવા માટે 360 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેને કચરો ગમે ત્યાં ફેંકવાને અપરાધ માનવામાં આવે છે તેની જાણકારી નહોતી.

ડેટિંગ એપ પર મિટિંગ નક્કી કરીને મુલાકાત દરમિયાન હુમલા અને લૂટ કરી લેવાની ઘટનાઓમાં બર્મિંગહામના પાંચ વ્યક્તિ સામે આરોપ ઘડાયાં છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે બર્મિંગહામના દેમાલજી હદઝા, અલી હસન, વસિમ ઓમર પર કાવતરૂં કરીને લૂટ કરવાના આરોપ ઘડ્યાં છે.

ન્યૂકેસલ ક્રાઉન કોર્ટ દ્વારા ગ્રુમિંગ ગેંગના સભ્યોને 13 વર્ષની કન્યા પર બળાત્કારના આરોપસર કુલ 36 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જામીન પર છૂટેલા ગ્રુમિંગ ગેંગના સભ્યોએ 9 મહિના સુધી આ કન્યાને તેમની હવસનો શિકાર બનાવી હતી. 

સરકાર બ્રિટિશ સંસ્થાનો અને મૂલ્યોનો ઉપહાસ કરતા લોકો સામે કડક હાથે કામ લેવાના ભાગરૂપે કટ્ટરવાદની નવી વ્યાખ્યા કરવા અને સાંસદોને વિરોધ કરનારા જૂથો સાથે હાથ...

તમે કદી કલ્પના પણ કરી છે કે હાથીનો રંગ તપખીરી, ભૂખરો કે કાળો નહિ, પરંતુ આછો ગુલાબી હોઈ શકે? ધોળાં દૂધ જેવા, અથવા આલ્બીનો માણસની જેમ પણ હાથીનું બચ્ચું રંગહીન...

ઇંડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના વડા એસ. સોમનાથ અત્યારે કેન્સરથી પીડિત છે. તેમને દેશના પહેલા સૂર્ય મિશન આદિત્ય એલ-1ના લોન્ચિંગના દિવસે તેની જાણ...

લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપે શનિવારે સાંજે 195 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. ગુજરાતમાં 26 સંસદીય મતક્ષેત્ર પૈકી ભાજપે ચૂંટણી લડવા 15 ઉમેદવારની...